ભજીયા(Bhajiya recipe in Gujarati)

Priti Panchal
Priti Panchal @cook_26203861

શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.
#GA4
#WEEK12

ભજીયા(Bhajiya recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.
#GA4
#WEEK12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ કિલોમકાઈ ના દાણા
  2. ૨ ચમચીમકાઈ નો લોટ
  3. જરૂર પ્રમાણે બેસન નો લોટ
  4. લીલા મરચાં
  5. લસણ ટુકડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા મકાઈ ના દાણા મિક્સરમાં માં પીસી લો અધકચરા પછી જે દાણા 6 તેમાં જરૂર પ્રમાણે ચણા ના લોટ મિક્સ કરવો તેમાં મકાઈ નો લોટ પણ નાંખવો આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખવી

  2. 2

    જયારે જમવા બેસો ત્યારે જ વૃ પછી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Panchal
Priti Panchal @cook_26203861
પર

Similar Recipes