આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)

Manasi Khangiwale Date @cook_25785625
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફવા મૂકી દેવા. બટાકા બફાય ત્યાં સુધી લોટ બાંધી લેવો. ઘઉંના લોટ માં થોડો રવો નાખવો જેથી કરીને પરાઠા સરસ ક્રિસ્પી થશે. લોટ બંધાઈ જાય પછી તેને 15 મિનિટ ઢાંકીને મૂકી દેવો.
- 2
બાફેલા બટાકા ઠંડા થાય ત્યાં સુધી આદુ, લસણ અને મરચા મિક્સર માં વાટી લેવા.
- 3
બટાકા ઠંડા થયા પછી તેને છીણીને તેમાં બધા મસાલા નાખી આલુ પરાઠા નું સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 4
સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી પરાઠા વણી ને શેકી લેવા. અને શેકાઈ જાય એટલે ગરમ ગરમ દહીં કે સોસ સાથે પીરસવા. આલુ પરાઠા સવારે કે સાંજે ચા સાથે અથવા સાંજ ના જમવામાં પણ ખાવાની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada -
આલુ પરાઠા..🔥😍😋 (Aluu ParothaRecipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ આલૂ પરાઠા એક લોકપ્રિય પંજાબી રેસીપી છે. તેમાં બાફેલા બટાકા માં સ્પાઇસીસ એડ કરી ને પરાઠા સ્ટફ કરવાના હોય છે.. આ રેસિપી ખૂબ જ સરળ છે.. મોનસુન માં આવી ચટાકેદાર વાનગી જમવાની મજા જ કંઈક અલગ છે.. 💝 Foram Vyas -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
-
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
આલુ પરોઠા(Aalu parotha recipe in Gujarati)
આલુ પરાઠા માં વેજિટેબલ ઉમેરી ઉપર થી ચીઝ અને બટર માં કરવાથી નાના મોટા બધા ને ભાવે છે....ખૂબ યમ્મી હોય છે Dhara Jani -
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી ગરમ નાસ્તામાં પીરસી શકાય છે. ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
-
આલુ થેપલા (Aalu Thepla Recipe In Gujarati)
#આલુઘણીવાર ખુબ ઓછા સમયમા કંઈક ઝટપટ બનાવવુ પડે છે.આ થેપલા પણ ઝટપટ બની જાય છે.બટાકા બાફવનો સમય ના હોય તો આ રીતે આલુ થેપલા બનાવી શકાય છે. Komal Khatwani -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
સ્ટફ્ડ પરાઠા રેસીપીસ#WPR#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR3Week 3#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13490359
ટિપ્પણીઓ