કેસર- પાન કોપરા પાક(kesar paan kopra paak recipe in gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

એક વાર જરુરથી બનાવો આ પ્રસાદ.
#GC

કેસર- પાન કોપરા પાક(kesar paan kopra paak recipe in gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

એક વાર જરુરથી બનાવો આ પ્રસાદ.
#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨-૧/૨ કપ કોપરાની છીણ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧ કપદુધ
  4. ૫-૬ તાતણા કેસર
  5. ૧૦-૧૨ નંગ નાગરવેલના પાન
  6. ૧/૨ ચમચીવાટેલી ઇલાયચી
  7. ૧/૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    દુધ થોડુ ગરમ કરી તેમા કેસર નાખી ૫ મીનીટ રેવા દો.હવે નાગરવેલના પાન ધોઇ ને ઝીણા ઝીણા સમારી લો. ત્યાર બાદ તેને દુધસાથે મીક્ષરમા દળી લો.

  2. 2

    હવે એક પેન મા મીડીયમ ફ્લેમ પર પાન વાડુ દુધ અને ખાંડ લઇ એક ઉભરો આવે ત્યાર બાદ ૭-૮ મીનીટ સુધી ઉકાળો. ઉકડી જાઇ ત્યાર બાદ તેમા દળેલી ઇલાયચી ઉમેરો.

  3. 3

    હવે 1/2કોપરાની છીણ ઉમેરો. બરાબર મીક્ષ કરો. હવે ૧/૨ ચમચી ઘી ઉમેરી બરાબર મીક્ષ કરો.

  4. 4

    ગેસ બંધ કરી બાકીની છીણ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

  5. 5

    એક ઊંડા વાસણમા પાથરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes