કોપરા પાક(kopra paak recipe in gujarati)

ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે ઇલાયચી ઉમેરવાથી તે મજેદાર સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.
કોપરા પાક(kopra paak recipe in gujarati)
ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે ઇલાયચી ઉમેરવાથી તે મજેદાર સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરા પાક બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, ઇલાયચી ના દણા નાંખો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળો.
- 2
તાજું ખમણેલું નાળિયેર ઉમેરો અને મધ્યમ આંચ ૭ થી ૮ મિનિટ સુધી સાંતળી લો.
- 3
દૂધ અને સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરી લો
- 4
અને ૪૫ મિનિટ માટે મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા રાંધી લો અને પૅનની બાજુઓ સાફ કરતા રહો.
- 5
તે પછી મિશ્રણને પૅનમાંથી કાઢી થાળીમાં નાખીને સપાટ ચમચાની મદદથી સમાનરૂપે પાથરી લો.
- 6
સમારેલા પિસ્તાને પાથરીને સપાટ ચમચા ની મદદથી હલકા હાથે દબાવી લો કોપરા પાક ના એકસરખા પીસ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
-
કેસર- પાન કોપરા પાક(kesar paan kopra paak recipe in gujarati)
એક વાર જરુરથી બનાવો આ પ્રસાદ.#GC Dr Radhika Desai -
દૂધના પેંડા
અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી ઇલાયચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે પેંડા એક એવી સ્વીટ છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતા હોય છે અને આ પેંડા બનાવવા પણ એટલા જ સરળ છે તો ઘરે પણ સરસ પેંડા કેવી રીતે બનાવી શકાય તે આપણી આ રેસિપીમાં જઈશું#cookwellchef#ebook#RB6 Nidhi Jay Vinda -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
પાલ પાયસમ (ફટાફટ)(Pal Paysam Recipe In Gujarati)
પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે કેરળના મંદીરોમાં પણ ધરવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવા લોકો વહેલી સવારના મોટી લાઇન લગાવીનેપ્રસાદ ખરીદે છે. મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. Vidhi V Popat -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
-
ક્વીક પનીર કલાકંદ
#દૂધ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. Rani Soni -
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ#janmashtamispecial શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે. કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે. Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏 Daxa Parmar -
કોકોનટ બરફી(Coconut Barfi Recipe In Gujarati)
કૉકોનેટ બરફી એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય સ્વીટ રેસીપી છે. જે નાળિયેર, ખાંડ, દૂધ અને ઇલાયચી પાઉડર થી બને છે. જેની બનાવવી ખુબ જ સહેલી છે અને આ રેસિપી બધાને પસંદ પડે તેવી છે. Nidhi Sanghvi -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#CR #worldcoconutday #EB #coconutrecipe આજે 2જી સપ્ટેમ્બર world coconut day ના દિવસ પર મેં આજે કોપરાપાક બનાવયો છે .આ કોપરાપાક મેં cookpad મેમ્બર ની રેસિપી જોઈને જ બનાવ્યો છે. Nasim Panjwani -
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
-
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા Charmi Tank -
-
-
પાસ્તા ઇન રેડ સૉસ - Pasta in Red Sauce
સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. Poonam Joshi
More Recipes
ટિપ્પણીઓ