અમૃતસરી લસ્સી (Amritsari Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દૂધ ને ગરમ કરવું એક ઊબ આવે ટિયા સુધી.પછી તેને થોડું ઠંડું કરવું.
- 2
હવે દૂધ ઠંડું થઈ જાય એટલે દહીં જમવા માટે માટી માં વાસણ માં દૂધ કાઢી લેવું.તેમાં ૧/૪ ચમચી જેટલું દહીં નાખી મેળવી દેવું.પછી તેને ૬-૭ કલાક ઢાંકી ને રાખી દેવું.
- 3
હવે ૬-૭ કાલકપચી જોઈ લેવું દહીં જામી ગયું હસે. હવે તેમાંથી ઉપરથી થોડી મલાઈ એક બાઉલ માં કાઢી લેવી.પછી બધું દહીં એક મોટા બોઉલ માં લઇ લેવું.
- 4
હવે દહીં મોટા બોઉલ માં લઇ તેમાં ૧/૨ કપ ખાંડ અને ૧/૨ કપ એલચી નાખી તેમ બ્લેન્ડર થી પીસી લેવું.
- 5
હવે તૈયાર છે આપડી અમૃત્સરી લસ્સી.તેને સ્ટીલ ના ગ્લાસ માં લઇ સર્વ કરવી પછી તેમાં ઉપર એક બાઉલ માં કાઢેલી મલાઈ અને એલચી પાઉડર થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કેસર ઇલાઈચી લસ્સી (Sweet Kesar ilaichi Lassi Recipe In Gujarati)
#goldenapron3#week15 Jigna Sodha -
-
અમૃતસરી સ્વીટ લસ્સી(Amrutsari Sweet Lassi Recipe In Gujarati)
All week rechipi ni ૪ ર્થી post che. પંજાબની સ્વીટ લસી 🍸. લસ્સી તો નાના મોટા બધાને ભાવતી જ હોય છે..#નોર્થ Tejal Rathod Vaja -
-
-
-
સેવન ફ્લેવર લસ્સી (7 different flavoured lassi recipe in gujrati)
#goldenapron3#week15 Geeta Solanki -
-
-
-
-
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
-
-
-
-
-
-
-
પાન લસ્સી.(Paan Lassi Recipe in Gujarati)
#HRલસ્સી કુદરતી ઠંડક આપતું પારંપરિક ભારતીય પીણું છે. લસ્સી ઘણા પ્રકારની બને છે. આ ભારતીય પાન ની સુગંધ અને સ્વાદવાળી પાન લસ્સી ની રેસીપી છે. પાન લસ્સી ઉનાળામાં ઠંડક આપતું એક હેલ્ધી પીણું છે. મહેમાનો ના સ્વાગત માટે પણ ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
-
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12400245
ટિપ્પણીઓ