મમરા ની ખીચડી (Mamra ni Khchadi recipe in Gujarati)

Pooja Shah @cook_25041811
મમરા ની ખીચડી (Mamra ni Khchadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને પહેલા ૧૦ મિનિટ પલાળી રાખો.
- 2
ડુંગળી મરચા ને ચોપર માં બારીક સમારી લો.
- 3
કડાઈ મા ૨ ચમચી તેલ નાખી રાએ અને લીમડા નો વગાર કરો.પછી ડુંગળી અને મરચા ને બરાબર સાંતળો.
- 4
ડુંગળી લાલ થાય એટલે મમરા ઉમેરી દેવા.એમાં મીઠું, લીંબુ ખાંડ હળદર નાખી ને બરાબર સાંતળો.સર્વે કરતી વખતે ઉપર થી કોથમીર અને જેની સેવ નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
મમરા નો નાસ્તો(mamra no nasto in Gujarati)
#goldenapron3#week25#satwikમેં મમરા ને ધોઈને તેનો નાસ્તો બનાવ્યો છે પોહાની જેમ બનાવ્યો છે. જે આપણા હેલ્થ માટે બહુ સારો છે અને હળવો નાસ્તો છે. Pinky Jain -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4અમારે morning Lunch માંઆજ હોય healthy ને હળવો નાસ્તો 😉😊 જે ખાવામાં પણ હળવા ફૂલ ને પચવામાં પણ સરસ હળવા ફૂલ. ..... Pina Mandaliya -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
મમરા ની ખીચડી (Mamra Khichdi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabવાંચીને નવાઈ લાગીને મમરા ની ખીચડી હોય પણ ખીચડી કોઈ પણ વસ્તુની બની શકે છે એ આ વાંચ્યા પછી તમને જરૂર સમજાશે એકવાર ટ્રાય કરજો ખરેખર ખુબ મજા આવશે આ વાનગી મારા પડોશી પાસેથી શીખી છું. એકવાર ચાખ્યા પછી મને થયું કે મારે પણ બનાવવી છે. Davda Bhavana -
વધારેલા તીખા મીઠાં મમરા (Vagharela Tikha Mitha Mamra Recipe In Gujarati)
ઍવેરીગ્રીન નાસ્તો જે નાનામોટા બધા ને ભાવે અને જલ્દી થી બનતો ગમે તે ટાઇમે ખાઈ શકાય તેવો નાસ્તો Bina Talati -
-
-
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
કઢી (Kadhi Recipe In Gujarati)
#Gujarati dishગુજરાતી થાળી માં કઢી ન હોય તો પછી શું ખાધું....... Minal Rahul Bhakta -
મમરા ની ખીચડી(Mamra Ni Khichadi Recipe In Gujarati)
ટી ટાઈમ છોટી છોટી ભૂખ માટે ઝટપટ તૈયાર થતો ઈઝી અને ટેસ્ટી સ્નેકસ. Harita Mendha -
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJવઘારેલા મમરા લગભગ દરેક લોકો બનાવતા હોય છે અને ભેળ માં પણ ખવાતા હોય છે આજે મેં લસણ આદુ અને લીલા મરચાં નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13505339
ટિપ્પણીઓ