મમરા પૌંઆ (Mamra Paua Recipe In Gujarati)

Janvi Patel @jhanvi1504
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રૌથમ મમરા ને ૧૦ મીનીટ માટે પલાળી દો. મરચુ્, ડુંગળી અને ટામેટાં ને ઝીણા સમારી લો. ત્યાર બાદ એક પેન માં ૧ ચમચો તેલ ગરમ મુકો. તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ તેમાં રાઇ જીરુ અને લીમડા નો વઘાર કરો.
- 2
ત્યાર બાદ તેમાં પલાળેલા મમરા નાખી મીઠું, મરચુ પાઉડર અને હળદર અને લીંબુ નો રસ નાખી બરાબર હલાવવું અને સેવ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મુરમુરે પૌવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
-
મમરા નો નાસ્તો(mamra no nasto in Gujarati)
#goldenapron3#week25#satwikમેં મમરા ને ધોઈને તેનો નાસ્તો બનાવ્યો છે પોહાની જેમ બનાવ્યો છે. જે આપણા હેલ્થ માટે બહુ સારો છે અને હળવો નાસ્તો છે. Pinky Jain -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
-
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટઆ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે. Bijal Preyas Desai -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
-
-
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
-
-
-
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4અમારે morning Lunch માંઆજ હોય healthy ને હળવો નાસ્તો 😉😊 જે ખાવામાં પણ હળવા ફૂલ ને પચવામાં પણ સરસ હળવા ફૂલ. ..... Pina Mandaliya -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4મમરા એ સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે.પચવા માંહળવો અને ખાવા માં ટેસ્ટી છે.જેને સેવ જોડે અથવા ભેળ માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
-
-
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13583362
ટિપ્પણીઓ (2)