મેથી ની પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ભાજી સમારી પછી તેને પાણી થી ધોઈ લો પછી એક વાસણમાં ઘઉંનો લોટ લેવો તેમાં મેથી નાખી તેમાં બધા મસાલા ઉમેરી દો પછી બધા મસાલા ઉમેરી દો પછી તેમાં પાણી ઉમેરો લોટ બાંધવો અને પછી તેની નાની પૂરી બનાવો પછી એક કઠણાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તારવી અને તેને લીલામરચ ની ચટણી સાથે સર્વ કરો જે બહુ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
મેથી ની વર્કી પૂરી
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે. Viraj Naik -
-
-
-
-
-
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
-
-
-
-
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11928104
ટિપ્પણીઓ