રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાથરોટ માં લોટ લઈ તેમાં ઘી નું મુઠ્ઠી પડતું મોણ નાખી તેમાં મરચુ પાઉડર, હળદર, મીઠું, મેથી ની ભાજી, કોથમીર, વરીયાળી, તલ, જીરું, મરી પાઉડર બઘું મિક્સ કરી ને ગરમ પાણી થી પરોઠા કરતા થોડો કઠળ લોટ બાંધવો.
- 2
ત્યારબાદ તેમાં થી લુવા કરી મોટી રોટલી વણો હવે તેમાં થી લાંબી પટ્ટી ઓ કાપી ને તેલ માં બદામી રંગની તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
મેથી બાજરીની વડી (Methi Bajri Vadi Recipe In Gujarati)
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં બનતાં જ હશે. બાજરી ગરમ છે અને મેથીની ભાજી પચવામાં હલકી ઉપરાંત જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી સૂકાઈ જાય એટલે અજમો, તલ, દહીં, હીંગ, ગોળ વગેરે ઉમેરીને બનતી આ ગુણ વધર્ક વડી તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે. Chhatbarshweta -
-
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
-
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
-
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
-
-
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868035
ટિપ્પણીઓ (5)