આટા કૂકીઝ(Atta Cookies Recipe In Gujarati)

Vaibhavi Kotak @cook_25890118
ચા, કૉફી સાથે ભાવતા કૂકીઝ
#ઓગષ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને ચણા નો લોટ લઈ તેમાં સહેજ મીઠું, ઈલાયચી પાઉડર અને ખાંડ નાખવી. ખાંડ ને ચાળી લેવી.
- 2
પછી તેમાં ઘી/ બટર ઉમેરવું.ઘી થોડું જામેલું હોય તેવું નાખવું. તેના થી જ લોટ બાંધી લેવો. જરૂર લાગે તો ઘી ઓછું વધારે કરી શકાય.
- 3
લોટ બંધાય ગયા બાદ પછી તેને તમે શેપ આપી દો.હવે એક પેન લઈ તેમાં બટર પેપર મૂકો. જો ના હોય તો પેન માં બટર લગાવી ને કુકીઝ ને મૂકી દો અને ધીમા તાપે ચડવા દો.
- 4
પછી તેના ઉપર બદામ અથવા પિસ્તા થી ગાર્નિશ કરો અને પેન માંથી કૂકીઝ કાઢી લો.એક દમ સોફ્ટ કૂકીઝ બનશે.
- 5
નાના બાળકો માટે બેસ્ટ છે કેમ કે આમાં મેંદા નો લોટ એડ નથી કરતા.જો તમારે એડ કરવો હોય તો કરી સકો.તો તૈયાર છે સોફ્ટ કૂકીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#Cookiesઆ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે. Harsha Israni -
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
મોતીચૂર કૂકીઝ (Motichoor Cookies Recipe In Gujarati)
#Holi21હોલી સ્પે. કૂકીઝ ....અમારે ત્યાં હોલી ધુળેટી ના તહેવાર માં મોતિયા લાડુ ( બેસન ના લાડુ) બનાવવા નો રિવાજ .... આજે મે એ જ બેસન ના લાડુ માં થોડો ઘણો ફેરફાર કરી કૂકીઝ બનાવ્યા...અને ધુળેટી એ રંગ પર્વ હોવા થી મે તેની ઉપર કલરફૂલ ગારનીશિંગ કર્યું.... Mouth melting .. કૂકીઝ તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
બટર કૂકીઝ(butter cookies recipe in gujarati)
આ કૂકીઝ મે ઘઉં ના લોટ માંથી બનાવી છે.મોઢા મા મુકતા ની સાથે જ ઓગળી જાય એવી આ બટર કૂકીઝ સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે એમાં રોસ્ટ થયેલ બદામ સ્વાદ મા વધારો કરે છે. #સુપરશેફ2 Dhara Panchamia -
-
આલ્મન્ડ કૂકીઝ (Almond Cookies Recipe In Gujarati)
#MBR6#Week6#CookpadTurns6આમ તો બેકરી આઈટેમ્સ મારા ઘર માં બહુ જ ઓછી ખવાય છે, ભાગ્યે જ ખવાતી હોવાથી હું બનાવતી પણ નથી. બર્થડે માં પણ કેક પણ માંડ માંડ ખવાય. ઘરે ઘઉં ની કેક બહુ પેલા બનાવતી, આથી હું બેકરી ની વાનગીઓ બહુ નથી બનાવતી. પણ આ વખતે કુકપેડ ના ૬ બર્થડે માં એક વાર ટ્રાઇ કરવાનું મન થયું. એટલે મેં બનાવી આલ્મન્ડ કૂકીઝ. મેં એમાં મેંદો યુસ નથી કર્યો. જેથી થોડી વધુ ક્રિસ્પી બની છે. Bansi Thaker -
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
પિસ્તા,બદામ કૂકીઝ. #Zaika આ એક સ્વાસ્થ્યવર્ધક કુકીઝ છે જે બધા માટે સારી છે. Dixita Vandra -
રોઝ પેટલસ કૂકીઝ (Rose Petals Cookies Recipe In Gujarati)
#ff3તેહવાર હોય એટલે આપડે કંઇક સ્વીટ તો બનાવતા જ હોય ... પણ આજ કાલ કોઈ ને પરંપરાગત મીઠાઈઓ ભાવતી નથી... કાજુ અને ગુલકંદ એ કોમ્બિનેશન થી કૂકીઝ બનાવ્યા Hetal Chirag Buch -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Butterઆજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#wheatfolurમે શેફ નેહા મેમ ની રેસપી થી ઇન્સપાયરડ થઈ without ઓવેન અને ઘઉં ના લોટ થી આ કૂકીઝ બનાવી છે. Kunti Naik -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
બટર કૂકીઝ(Butter Cookies Recipe in Gujarati)
#GA4#Week6#Butterબટર કૂકીઝ એ કૂકીઝ મા સૌથી બેઝિક કૂકીઝ છે પરંતુ એટલી જ અઘરી પણ છે. આજે હું મારી પરફેક્ટ માપ સાથે ની રેસીપી અહીં શેર કરુ છુ. જેનાથી તમે એકદમ બેકરી જેવા બટર કૂકીઝ ઘરે બનાવી શકશો. payal Prajapati patel -
કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoovenbakingChief Neha 4 recipeChief Neha Ma'am રેસીપી જોઈને બનાવી છે જે ખુબ જ સરસ બની છે. Nayna Nayak -
ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
આ સોફ્ટ, બટરી અને ફ્લેવરફુલ કૂકીઝ ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે આપણને ફક્ત એક ખાવાથી સંતોષ ના થાય. ક્રેનબેરી અને પિસ્તા આ કૂકીઝ ને અલગ ટેક્ષચર આપે છે જ્યારે બટર કૂકીઝ ને સોફ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કૂકીઝ માં દરેક વસ્તુ સપ્રમાણમાં ઉમેરવામાં આવેલી છે જેથી કરીને આ તમારા નવા ફેવરિટ કૂકીઝ જરૂરથી બની જશે. બહાર મળતા કૂકીઝ કરતા હોમમેડ કૂકીઝ ની વાત જ કંઇક અલગ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કોફી કૂકીઝ(Coffee Cookies Recipe in Gujarati)
#GA4#Week9#મેંદોઆ કૂકીઝ દેખાવ માં બિલકુલ કોફી ના બી જેવા અને ટેસ્ટ માં મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
તલની કૂકીઝ (sesame cookies recipe in Gujarati)
#GA4#Week12કૂકીઝબેસનકૂકીઝ ઘણા પ્રકારની બને છે ,મૉટે ભાગે મેંદામાંથી જ આપણે બનાવીયેપણ મેં થોડો ચણાનો લોટ પણ ઉમેર્યો છે .જેથી સ્વાદ પણ સરસ આવે છે.અને તલ સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે તેથી શિયાળો હોવાથી તલનોઉપયોગ કર્યો છે ,બાળકો તલ ખાવામાં આનાકાની કરતા હોય છે તોતેમને આ રીતે તલ ખવરાવવાથી હોસે હોસે ખાઈ લે છે અને પોષકતત્વોનીકમી પૂરી થવા સાથે સ્વસ્થ પણ રહે છે ,,શિયાળામાં તલનો ભરપૂર ઉપયોગકરવો જોઈએ , Juliben Dave -
આટા કુકીઝ(aata cookies recipe in Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આપવામાં આવે ત્યારે તે વધુ હિતાવહ રહેશે તેથી ઘ ઉના લોટ માં બનેલા હેલ્ધી અને ટેસ્ટી છે.#સુપર શેઠ#માઇઇબુક Rajni Sanghavi -
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
-
ચોકલેટ કૂકીઝ(Chocolate cookies recipe in Gujarati)
#GA4#week12જનરલી કૂકીસ મેંદાના લોટમાંથી બનતા હોય છે પણ આ કૂકીસ મેં ઘઉં ના લોટમાંથી બનાવ્યા છે. Bhavana Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13518930
ટિપ્પણીઓ (2)