આટા  કુકીઝ(aata cookies recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આપવામાં આવે ત્યારે તે વધુ હિતાવહ રહેશે તેથી ઘ ઉના લોટ માં બનેલા હેલ્ધી અને ટેસ્ટી છે.
#સુપર શેઠ
#માઇઇબુક

આટા  કુકીઝ(aata cookies recipe in Gujarati)

બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આપવામાં આવે ત્યારે તે વધુ હિતાવહ રહેશે તેથી ઘ ઉના લોટ માં બનેલા હેલ્ધી અને ટેસ્ટી છે.
#સુપર શેઠ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘ ઉ નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીદળેલી ખાંડ
  4. 1/2 વાટકીઘી
  5. 1 ચમચીપિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘ ઉના લોટ માં ચણા નો લોટ નાખી હલાવી લો.તેમા દળેલી ખાંડ અને ઘી નાખી હલાવી લો.હાથેથી તેને ચોરસ આકાર આપી છરી વડે કાપા પાડીને રેડી કરો.

  2. 2

    કડાઈમાં કાંઠો મૂકી પ્રી હીટ કરી લો.પછી 30મિનિટ બેક કરી લો.થોડીવાર ઠંડા પડે એટલે ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes