વેજ મનચાઉ સુપ(Veg Manchow Soup Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

વેજ મનચાઉ સુપ(Veg Manchow Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
6 જન
  1. 7 કપવેજીટેબલ સમારેલા
  2. 6 ચમચીકોબી જીણી કટ કરેલી
  3. 1 નંગગાજર જીનુ ચોપ
  4. 1 કપ કેપસીકમ જીણું ચોપ
  5. 1 કપલીલી ડૂંગડી જીણું ચોપ
  6. 1 ચમચીઆદુ એકદમ જીણું ચોપ
  7. 2 ચમચીલસણ એકદમ જીણું ચોપ
  8. ચપટીઆજીનોમોટો જો યુઝ કરતા હોય તો
  9. 2 ચમચીતીખા લીલા મરચા ચોપ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીરેડ ચીલી સોસ
  12. 1 ચમચીકેચપ
  13. 2 ચમચીકોનૅફલોર
  14. સ્વાદાનુસાર મીઠુ
  15. જરૂર મુજબ ધાણા ની દાંડી જીણી ચોપ
  16. 2 કપ અધકચરી બોઇલ કોનૅફલોર મા રગદોડી ડીપ ફ્રાય કરેલી નૂડલસ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેન મા 2 ચમચી તલ નૂ તેલ લો

  2. 2

    ફૂલ ગેસ પર આદુ મરચા લસણ નાખી સતડાય એટલે બધા વેજીટેબલસ સાતડો

  3. 3

    મીઠૂ નાખો,જો આજીનોમોટો ખાતા હોય તો નાખો

  4. 4

    તરનેવ સોસ નાખી સટોક ઉમેરોઉકડવા દૌ

  5. 5

    કોનૅફલોર 2 ચમચી 1/2 વાટકી પાની મા ભેડવી એડ કરો ધાના ની દાંડી ચોપ નાખો

  6. 6

    લીલા કાંદા નાખોને ગરમ ગરમ સર્વ કરો

  7. 7

    તેમા નૂડલસ અધકચરા બોઈલ કરી કોનૅફલોર મા રગદોડી તળો તેલ મા

  8. 8

    સૂપ મા એડ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes