વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe in Gujarati)

#માઇઇબુક
પોસ્ટ_8
#વિકમીલ૧_પોસ્ટ_4
#સ્પાઇસી/ તીખી
#goldenapron3
#week22
#chinesefood
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ_8
#વિકમીલ૧_પોસ્ટ_4
#સ્પાઇસી/ તીખી
#goldenapron3
#week22
#chinesefood
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મંચુરિયન બનાવા માટે એક બાઉલ મા કોબીજ છિનેલુ, સૂકા ડુંગળી છીનીલી, જિની સમારેલી લીલી ડુંગળી, છિનેલુ ગાજર,જીનુ સમારેલ કેપ્સિકમ ઉમેરો કરી બધુ મિક્સ કરી લેવુ.
- 2
હવે આ મિક્સર મા મેંદો, કોર્નફ્લોઅર, મીઠું,ગરમ મસાલો, લાલ મરચાં પાઉડર, આદુ- લસણ ની પેસ્ટ ઉમેરો કરી બધુ બરાબર મિક્સ કરી લો.હવે આ મિક્સર ના નાના બોલ્સ બનાવી લો.
- 3
હવે એક પેન મા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય અટલે બનાવેલ બોલ્સ ગરમ તેલ મા મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લો.
- 4
હવે ગ્રેવી બનાવા માટે એક પેન લો ને તેલ ગરમ કરો. ત્યાર બાડ આમા જીનુ સમારેલ આદુ ને લસણ ઉમરી સોટે કરી લો. હવે આ આદુ ને લસણ સોટે થાય ત્યારે આમા કેપ્સિકમ જીનુ સમારેલ કોબીજ, ગાજર, સુકી ડુંગળી ને લીલી ડુંગળી જીની સમારેલ ઉમેરો કરી સોટે કરી લો.
- 5
હવે આમા સોયા સોસ, રેડ ચિલી સોસ, ટામેટાં સોસ ને મીઠું એડ કરી મિક્સ કરી લો.ત્યાર પછી કોર્નફ્લોઅર પાણી મા પિગડાવી ગ્રેવી મા ઉમેરો કરી લો.હવે ગ્રેવી મા પાણી એડ કરી થોડી વાર થવા દયી આમા બધા મંચુરિયન એડ કરી લો. હવે આ મંચુરિયન ને થોડી વાર ગ્રેવી મા ફ્રાય થવા દો. હવે આમા લીલી ડુંગળી એડ કરી મિક્સ કરી લો.
- 6
હવે સ્વાદિષ્ટ વેજ ગ્રેવી મંચુરિયન ખાવા માટે તૈયાર છે.લીલી ડુંગળી થી ગાર્નિસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી વેજીટેબલ મેક્રોની (spicy Vegetable Macroni Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_6#વિકમીલ૧_પોસ્ટ_2#સ્પાઇસી/ તીખી#goldenaproan3#week22#homemade_Macaroni_sauce Daxa Parmar -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_7#વિકમીલ૧_પોસ્ટ_3#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Restaurant_style_Veg_Noodles #chinesefood Daxa Parmar -
ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ_5#વિકમીલ૧_પોસ્ટ_1#સ્પાઇસી/તીખી રેસીપી#goldenapron3#week22#ઇનસાઇડ_ચીઝ_સ્લાઈસ_બ્રેડ Daxa Parmar -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
-
હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)
#આલૂ#Chinese_Food#goldenapron3#week20#post1 Daxa Parmar -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_28#goldenaproan3#વેજિટેબલ_ઉપમા ( Vegitable Upma Recipe in Gujarati )#morningbreakfast Daxa Parmar -
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
-
-
બ્રેડ વેજી અપ્પમ (Bread Veggie Aappam Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_18#વીકમીલ3_પોસ્ટ_6#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Added_lots_of_veggies Daxa Parmar -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)
#LSRકોઈપણ પ્રસંગ હોય ત્યારે કે ઘરમાં ફટાફટ વેજ ગ્રેવી મંચુરિયન બનાવી શકીએ , Kshama Himesh Upadhyay -
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
પોટેટો નેસ્ટ બાઈટ્સ (Potato Nest Bites recipe in Gujarati)
#આલુ#goldenaproan3#week20#Post2 Daxa Parmar -
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
બ્રેડ વેજિ પકોડા ટોસ્ટ (Bread Veggie Pakoda Toast Recipe in Gujarati)
#સ્નેક્સ#post2#goldenapron3#માઇઇબુક Post2 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)