રાંધવાની સૂચનાઓ
- 1
કોબી, ફુલાવર, ફણસી,ગાજર,કેપ્સીકમ,ને ધોઇ કોરા કરી લ્યો..
- 2
- 3
બધા શાક સમારી લ્યો.
- 4
5 થી 7 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બધા શાક ફ્રાય કરી લ્યો.
- 5
કડાઈ મા 2 ચમચી તેલ અને એક ચમચી બટર નાખી અડધા પનીર ના નાના ટુકડા કરી લ્યો.તળી લ્યો.તેમાં બાફેલ વટાણા નાખી હળદર મીઠું સેજ ગરમ મસાલો નાખી હલાવી લ્યો. થોડી વાર પછી ગેસ બંધ કરી દયો.
- 6
કડાઈ મા તેલ અને બટર ગરમ કરવા મૂકો.તેમાં જીરું નાખી રેડ ગ્રેવી નાખો.જરૂર મુજબ પાણી નાખી સેજ ઉકળવા દો.
- 7
હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું,નાખી હલાવી ફ્રાઇ કરેલા શાક નાખી હલાવી લ્યો.હવે તેમાં પનીર વટાણા નાખી હલાવી લ્યો.હવે તેમાં ગરમ મસાલો નાખી હલાવી લ્યો.
- 8
તૈયાર છે કોહલપુરી શાક.ઉપર વધેલ પનીર ખમણી લ્યો.બટર રોટી અને પરોઠા સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
ગાર્લિક નાન તથા વેજ કોલ્હાપુરી (Garlic Nan Veg Kolhapuri Recipe In Gujarati)
#Fam#Weekendreceipes#cookpadindia Rekha Vora -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
-
-
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી મૂળ મહારાષ્ટ્ર ની છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે...દરેક રેસ્ટોરન્ટમાં મળતી હોય છે...પણ ઘરે બનાવવી ખૂબ સરળ છે...ગ્રેવીમાં ખડા મસાલા સાથે ફ્રેશ નાળિયેર વપરાય છે.. Sudha Banjara Vasani -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
કોલ્હાપુરી પરદા બિરયાની (Kolhapuri Parda Biryani Recipe In Gujarati)
#FFC5#week5#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB જયારે બધું શાક થોડું-થોડું હોય ને બાળકોને પંજાબી સબ્જી ખાવી હોય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16034631
ટિપ્પણીઓ