વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી ની બધી સામગ્રી માઈકૉવેવ મા બાફી લો. ઠંડુ થાય પછી પીસી લો. બધા શાક ૩/૪ જેટલા બાફી લો.
- 2
પેન માં તેલ ગરમ કરી તેમા ગ્રેવી નાખી હલાવો થોડી વાર પછી તેમા બધા શાક નાખી હલાવો. બધા મસાલા નાંખી ૫-૬ મિનિટ સુધી ધીમા તાપે રાખી સાતડો.. ગરમાગરમ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar -
-
લસુની વેજ. કોલ્હાપુરી (Lasuni Veg. Kolhapuri Recipe In Gujarati)
આ ઝણઝણી વેજ કોલ્હાપુરી બધાને ભાવતું શાક છે.#EB#wk 8 Bina Samir Telivala -
-
વેજ કોલ્હાપુરી(veg. Kolhapuri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૧#સુપરશેફ#વીક૧#શાકઅનેકરીસ Bijal Preyas Desai -
-
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#WEEK8વેજ કોલ્હાપુરી કોલ્હાપુર નુ પ્રખ્યાત ફુડ છે.તેમાં મિક્સ વેજ હોવાથી હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નાન ,પરોઠા, બટર રોટી સાથે ખવાય છે. Ankita Tank Parmar -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16041686
ટિપ્પણીઓ