કશ્મીરી તોસી મિઠાઈ(Kashmiri Tosi Mithai Recipe In Gujarati)

Khushboo Vora @cook_24418248
#નોર્થ
કશ્મીરી ઇન્સ્ટન્ટ મિઠાઈ છે જે જલ્દી બની જાય છે અને કાશ્મીરના લોકો એ લોકોના તહેવારમાં આ ખાસ બનાવે છે લાંબો સમય પણ રહે છે
કશ્મીરી તોસી મિઠાઈ(Kashmiri Tosi Mithai Recipe In Gujarati)
#નોર્થ
કશ્મીરી ઇન્સ્ટન્ટ મિઠાઈ છે જે જલ્દી બની જાય છે અને કાશ્મીરના લોકો એ લોકોના તહેવારમાં આ ખાસ બનાવે છે લાંબો સમય પણ રહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો એમાં કંઈ ઉમેરવું નહિ ખાલી પાણી થી લોટ પલાળવો અને એને ૧૦ મિનીટ માટે ઢાંકીને મૂકી રાખો પછી એની મોટી એક રોટલી વણી લો પછી એને તવી પર શેકી લો બંને સાઇડ શેકી લો
- 2
પછી એને ગરમ ગરમ ટુકડા બારીક કરવા અથવા મિક્સરમાં ક્રશ કરી લો પછી એમાં ધી ખાંડ પાઉડર નાખો
- 3
બદામ કીસમીસ નાખી મિક્સ કરો કોકોનટ પાઉડર નાખો
- 4
મિક્સ થઈ જાય એટલે લાડવા બનાવો તમને ગમે શેપ આપો. રેડી છે કશ્મીરી મિઠાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
રવા રસભરી મિઠાઈ(rava rasbhari mithai in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૨આ મિઠાઈ એકદમ અલગ અને નામ પ્રમાણે રસભરી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મે એને વેનીલા ફ્લેવર માં બનાવી છે જેથી ટ્રેડીશનલ મિઠાઈ ને ફ્યુઝન બનાવી છે. Sachi Sanket Naik -
સ્ટફ ડ્રાયફ્રુટ કેસર રસ ગુલ્લા
રસગુલ્લા બંગાળી મિઠાઈ છે,પણબધાં ને ભાવે અને જલ્દી બની જતી મિઠાઈછે.#એનિવસૅરી#સ્વીટ#goldenapron3#54 Rajni Sanghavi -
પરવળ ની મિઠાઈ (Parvar Sweet Recipe In Gujarati)
બિહાર ની સ્પેશ્યાલીટી જે હવે ગુજરાતી ઓ માં પણ પ્રચલીત થઈ ગઈ છે. આ લીલા કલર ની મિઠાઈ દેખાવમાં બહુ સુંદર લાગે છે. જૈનો ની અતિપ્રિય સ્વીટ છે.પરવળ ધણા લોકોને નથી ભાવતા હોતા, પણ મિઠાઈ ના રુપ માં લોકો એને રેલીશ કરે છે.#ff1 Bina Samir Telivala -
પનીર લાડુ (Paneer Ladoo Recipe In Gujarati)
#mrઆ લાડુ જલ્દી બની જાય એ સાથે ટેસ્ટ મા નંબર 1 લાગે. Lina Vasant -
ગુજીયા (Gujia Recipe In Gujarati)
#HRગુજીયા(ઘૂઘરા) ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે.આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે Aanal Avashiya Chhaya -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
કોપરા ના બિસ્કીટ(Kopra Biscuit Recipe inGujarati)
#GA4#week4આ બીસ્કીટ ખુબજ સરસ લાગે છે અને જલ્દી થી બહાર જેવા બની જાય છે Subhadra Patel -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
કાશ્મીરી કાહવા (kashmiri kahva recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ-૧કાવો કે કાહવો એ એક પીણું છે, જે ઉત્તર ભારતમાં કાશ્મીર ના ખીણ વાળા વિસ્તાર કે જ્યાં ઠંડી ખૂબ પડતી હોય છે ત્યાં ના લોકો રોજબરોજ પીવે છે.કાવો બનાવવા માટે કેસર, તજ, ઈલાયચી, ગુલાબ ની પાંખડી ને પાણી મા નાખી ઊકળવા માં આવે છે.. આ પીણું ખૂબ મજેદાર અને ખુશ્બૂદાર હોય છે... આજે મે બનાવ્યુ તો ઘર માં એક અલગ જ પ્રકારની સુગંધ થી ઘર મહેકી ઉઠ્યું... કાવા માં ખાંડ કે મધ ઉમેરી પરંપરાગત "સમોવર" નામના પાત્ર માં કાશ્મીર ના લોકો બનાવે છે અને જેને શાહી બનાવવા માટે બદામ કે અખરોટ નાખવા માં આવે છે.. Neeti Patel -
ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન કુકર (Instant Gajar Halwa In Cooker Recipe In Gujarati)
પ્રેશર કુકર માં ગાજર હલવો , વગર છીણવાની મહેનત અને એકદમ જલ્દી બની જાય છે. ટેસ્ટી પણ એટલો જ. ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન અ પોટ Bina Samir Telivala -
ટોપરાપાક (Toprapaak Recipe In Gujarati)
#EB#Week15#childhood#Cookpadindia#Cookpadgujrati ટોપરાપાકને અમુક લોકો કોપરાપાક અને કોકોનટ બરફીનાં નામે પણ ઓળખે છે.આ ખુબજ સરળ મિઠાઈ છે.આ મિઠાઈ ફ્રેશ કોકોનટ છીણ,દૂધ,સાકર અને માવાથી પણ બને છે. આ મિઠાઈ ને આપણે કોઈ પણ તહેવાર માં બનાવીએ છીએ. આ વાનગી મને બાળપણ થી પિય છે. મારી મમ્મી જે રીતે બનાવતી હતી તે જ રીતે મેં પણ અહીં ટોપરાપાક બનાવ્યા છે.મારા ઘરે 15 દિવસે 1 વાર જરુર થી મારી મમ્મી આ વાનગીબનાવતાં. અને તહેવારમાં પણ મારી મમ્મી બનાવતી.હું પણ મારી મમ્મીની જેમ નાના મોટા વાર તહેવારે આ મિઠાઈ બનાવું છું. Vaishali Thaker -
ચંદ્રકલા(chndrkala recipe in gujarati)
#ઈસ્ટપોસ્ટ- 3આ મિઠાઈ પૂવઁ ભારતમાં પ્રખ્યાત છે. આ મિઠાઈ બિહારી લાલાઓ ની મનભાવન મિઠાઈ છે. ત્યાંના લોકો ચાસણીવાળી મિઠાઈ ને વધુ પસંદ કરે છે.આ મિઠાઈને બનાવવાની રીત સુરતની ઘારીને તથા આપણા ગુજરાતીઓના વખણાતા એવા- દિવાળીના તહેવારમાં લઞભઞ દરેક ઘરમાં બનતા ગળ્યા ઘૂઘરાની રીતને મળતી આવે છે. જેનું નામ ચંદ્રકલા છે. એ દેખાવમાં પૂનમ ના ચંદ્ર જેવી ગોળ છે .તેથીજ કદાચ તેનું નામ ચંદ્રકલા પડ્યું હશે. Vibha Mahendra Champaneri -
ગુલાબ મીઠાઈ (Gulab Mithai Recipe in Gujarati)
માવા વગર ની અને તરત જ બની જાય તેવી અને બાળકો ને પણ ગમે તેવી ઇન્સ્ટન્ટ મીઠાઈ "શાહી ગુલાબ"#GA4#week9 Vaghela Bhavisha -
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
મેગી તિરંગા મિઠાઇ (Maggi Tiranga Mithai In recipe in Gujarati)
#post2#મેગી_તિરંગા_મિઠાઇ#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ#Cookpadindia હેલો ફ્રેન્ડ હું આજે ફરી બીજી રેસીપી લાયવી છું જે મે મેગી ન્યુડલ અને મેગી કોકોનટ મિલ્ક પાઉડર વાપરી ને બનાવી છે¡ આપણે બધાઇ મેગી માથી સુ સુ બનાવી શકીએ મેગી નુ નામ સામરતાજ વિચાર આવે સ્પાઇસી મેગી બનાવી લઈ પણ હું આજે મેગી માથી સ્વીટ રેસીપી બનાવી છે હાં હાં મે આજે મેગી તિરંગા મિઠાઇ બનાવી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી બની છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર જોઇને તમે પણ ટ્રાય કરો. Hina Sanjaniya -
પપૈયા લડડુ
#ઝટપટરેસિપિવિટામિન એ થી ભરપૂર પપૈયું એ સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે પેટ ની તકલીફો માં પણ મદદરૂપ થાય છે. એમાંથી આજે મીઠાઈ બનાવી છે. જે જલ્દી બની જાય છે સાથે સાથે કઈ નવું પણ લાગે છે. Deepa Rupani -
-
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
એપ્પલ મિલ્ક શેક
#makeitfruityઆ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે. Arpita Shah -
બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે. Kinjal Shah -
કાશ્મીરી પુલાવ વિથ દાલ કબીલા(Kashmiri pulav daal kbila recipe in gujarati)
#નોર્થકાશ્મીરી પુલાવ આસાનીથી બની જાય છે અને સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.સુકા મેવા થી બનતો આ પુલાવ સાહી પુલાવ તરીકે પણ ઓળખાય છે.સાથે ત્યાં ના લોકો દાલ કબીલા બનાવે છે.જે મગની દાળ અને અળદ ની દાળ થી બનેછે.કેસર વાળો આ પુલાવ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
મિસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબની આ ફેમસ વાનગી છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની જાય છે.#નોર્થ Rajni Sanghavi -
બેસન લાડુ(Besan laddu recipe in Gujarati)
બેસન લાડુ એકદમ ક્વિક રેસીપી છે અને આ લાડુ મોટેભાગે ભગવાન ને ભોગ ધરવામાં આવે છે.અને લાંબો સમય સુધી સારા પણ રહે છે.નાનાં મોટા સૌને પ્રિય હોય છે.એકદમ ઓછીવસ્તું મા બની જાય છે જે બધા નાં ઘરે કીચન મા હોય જ છે # @ જરુર ટ્રાય કરજો Parul Patel -
કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
#કૂકબુક#post1કોપરા પાક એકદમ ઓછી સામગ્રી જે ઘરમાં જ ઉપલબ્ધ હોય અને સરળ રીતે બની જાય એવી વાનગી છે. સમય પણ ઓછો લાગે છે.દિવાળીના તહેવારમાં ઘરે બનાવેલ આ કોપરાપાક મીઠાઈ તરીકે દરેકને ખૂબ પંસદ આવશે.અહીં મેં લીલાં નાળિયેરમાથી કોપરા પાક બનાવેલ છે. Urmi Desai -
પીન્ની(Pinni recipe in Gujarati)
#નોર્થ#માઇઇબુક#પોસ્ટ ૧૭પજાંબ ની ફેમસ મિઠાઈ છે. જે ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે. Avani Suba -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
#trends#week2મલાઈ નો મસુબ આ અધીક માસ રેતા લોકો માટે ખૂબ સારો છે અને જલ્દી બની પણ જાય છે. Anu Vithalani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13525446
ટિપ્પણીઓ (10)