રીંગણ ના પલીતા(baiga palita recipe in gujarati)

Vaidarbhi Umesh Parekh
Vaidarbhi Umesh Parekh @cook_24597301

#વેસ્ટ (પલીતા એક ગુજરાતી વાનગી છે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. બીલીમોરાના મોટારીંગણ માંથી બનાવવામાં આવે છે અને દક્ષિણ ગુજરાત ની પારંપરિક વાનગી છે . આને રોટલી કે રોટલા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. પલીતા ને બપોર ના લંચ માં કે રાત્રિના ડિનર મા શાક તરીકે બનાવી શકાય છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ માટે
  1. મોટું રીંગણ
  2. ૨ ટેબલ સ્પૂનવાટેલા શીંગદાણા
  3. ટેબલ વાટેલા તલ
  4. ૨ ટેબલસ્પૂનલીલા ધાણા
  5. ૧ ટેબલસ્પૂનલીલુંલસણ
  6. ૧ ટી સ્પૂનલસણ-આદુની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનવાટેલા લીલા મરચાં
  8. ૧.૫ ટેબલ ચમચી ધાણાજીરું
  9. ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧/૪ ટી સ્પૂનહળદર
  12. ૧ ટી સ્પૂનખાંડ
  13. 3 ટેબલસ્પૂનતેલ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં વાટેલા શીંગદાણા વાટેલા તલ, ઝીણુંસમારેલું લીલું,લીલા ધાણા, આદુ મરચા લસણની પેસ્ટ, ગરમ મસાલો,કિચન કિંગ મસાલો, મીઠું, હળદર,ખાંડ,તેલ બધી સામગ્રી ભેગી કરી બધું બરાબર હલાવી લો.

  2. 2

    ત્યાર બાદ રીંગણ ને ગોળ કાટરી કરો ને તેના પર ઊભા ચીરા પડો ત્યાર બાદ રીંગણ ને ગોળ કાટરી કરો ને તેના પર ઊભા ચીરા પડો.

  3. 3

    હવે એના પર તૈયાર કરેલો મસાલો તેની બંને સાઇડ લગાવો.હવે એક નોનસ્ટક પેન માં તેલ ગરમ કરો અને પલિતા બંને બાજુ ધીમા તાપે ચેદવો.અને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidarbhi Umesh Parekh
Vaidarbhi Umesh Parekh @cook_24597301
પર

Similar Recipes