રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#KS6

રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે..

રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

#KS6

રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપછીણેલી દૂધી
  2. 1/2 કપબેસન
  3. 1/2ઘઉં નો કકરો લોટ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણા જીરું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  9. 1 ચમચીતલ
  10. મોણ માટે તેલ
  11. ચપટી સોડા
  12. 1 કપછાસ
  13. વઘાર માટે તેલ
  14. 1 નાની ચમચીરાઈ
  15. 1 ચમચીજીરું
  16. 1વઘાર નું આખુ મરચું
  17. 1 ચમચો લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છીણેલી દૂધી માં ચણા નો લોટ ઘઉનાઓ કકરો લોટ નાખો. બધા મસાલા નાખી લોટ બાંધી દો

  2. 2

    એક બાઉલ માં છાસ લો તેમાં પાણી નાખો. મીઠું અને બીજા મસાલા ઉમેરો.

  3. 3
  4. 4

    કડાઈમાં તેલ મૂકી છાસ વઘારો. મુઠીયા નાખી 10-15 મિનિટ ચડાવા દો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes