ખીર (kheer recipe in gujarati)

anil sarvaiya @cook_25767259
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ને ગરમ કરો બીજી બાજુ ગેસ ઉપર એક કડાઈમાં શુદ્ધ દેશી ઘી ૨ ચમચી ઉમેરી તેમાં 100 ગ્રામ ઘઉંની સેવને શેકો
- 2
સેવ એકદમ સેકાઈ જાય અને બ્રાઉન કલરની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો
- 3
દૂધ ઉમેર્યા બાદ તેને દસ મિનિટ સુધી ચડવા દયો ઇલાયચી પાઉડર ઉમેરો ત્યારબાદ ઠંડી થવા દો
- 4
ચડી ગયા બાદ તેને એક કટોરા માં લઈ તેના ઉપર કાજુ બોલ દ્રાક્ષ બદામ વગેરે મૂકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ખીર(sago kheer recipe in gujarati)
#goldenapron3#week22#Almonds#માઇઇબુક#post8 Mitu Makwana (Falguni) -
-
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
-
-
-
પનીર-કસ્ટર્ડ ખીર (Paneer - custard Kheer recipe in gujarati)
#goldenapron3#week21#custard Yamuna H Javani -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
-
-
-
ડ્રાયફ્રુટ સાબુદાણા ખીર (Dryfruit Sabudana Kheer Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી રેસીપીગણપતિ દાદા ને ભોગ માં આ ખીર ધરાવી શકાય છે. Arpita Shah -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી#વ્રતમાટે#પરંપરાગતમિઠાઈ soneji banshri -
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા કાંજી (ખીર) (sabudana Kheer recipe in gujarati)
#વિકમીલ૨#goldenapron3#week23#vart Yamuna H Javani -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13534440
ટિપ્પણીઓ