ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે

ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 સર્વિંગ
  1. 4 નંગબ્રેડ
  2. 50 ગ્રામચીઝ
  3. 1 ચમચીબટર
  4. 1 ચમચીકેપ્સિકમ
  5. 2 ચપટીઓરેગાનો
  6. 4 નંગબારીક કાપેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ચીઝ બટર લીલા મરચા ઓરેગાનો તથા ઝીણું સમારેલ કેપ્સિકમ એકદમ સારી રીતે મિક્સ કરી લો

  2. 2

    બ્રેડ પર એકસરખું લગાડી લો અને એક પેન ગરમ કરી શેકો

  3. 3

    ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકો ને પછી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes