મમરા ની ચટપટી (mamara Na Paua Recipe In Gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

ક્યારે ભી છોટી છોટી ભૂખ માટે બધું જ ઘરમાં મળી જાય એવી રેસિપી
#ફટાફટ

મમરા ની ચટપટી (mamara Na Paua Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ક્યારે ભી છોટી છોટી ભૂખ માટે બધું જ ઘરમાં મળી જાય એવી રેસિપી
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૩ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ મમરા
  2. ૩-૪ ચમચી તેલ
  3. ૧ ચમચી રાઈ
  4. ૧/૨ ચમચી જીરું
  5. ૭ થી ૮ નંગ મીઠો લીમડો
  6. ૩-૪ નંગ મરચાં
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચમચી લીંબુ નો રસ
  10. ૧૦ થી ૧૨ નંગ શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    મમરા ને સરખા પાણી માં ૫ થી ૭ મિનીટ પલાળી દો

  2. 2

    ચારણી માં બધું પાણી નિતારી લો

  3. 3

    એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડો મરચાં નાખો

  4. 4

    શીંગદાણા અને હળદર નાખો શીંગદાણા ને ૨ મિનીટ ચડવા દો

  5. 5

    હવે તેમાં પલાળેલા મમરા નખો

  6. 6

    મીઠું અને લીંબુ નો રસ નાખીને બધું બરાબર મિક્સ કરો

  7. 7

    ગેસ બંધ કરી કોથમીર નાંખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes