કાંદા ના ભજીયા (kanda bhajiya gujrati recipe in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#goldenapron3
#week16
#onion
એમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને બીજા ફરસાણ બહાર મળતાં બંધ થાઈ ગયાં છે. ત્યારે ફરસાણ જોઈએજ કાંદા to બધા ના ઘર મા મળી જ જાય એટલે મેં બનાવ્યાં કાંદા ના ભજીયા. દરેક ગુજરાતી ની પસંદ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગકાંદા
  2. 1 કપચણા નો લોટ
  3. 1 ચમચીસોજી
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2મીઠો સોડા
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નો લોટ લઈ ચાળી લો તેમાં સોજી અને બધા મસાલા નાખો. પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  2. 2

    10 મિનિટ ઢાંકી ને રહેવા દો. પછી તેમાં ડુંગળી નાખી. એક એક કરી ગરમ તેલ મા તળી લો.

  3. 3

    ગોલ્ડન કલર ના થાય એટલે કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes