ચીઝ ગાર્લિક બ્રેડ  🧀🍞(cheese garlic bread recipe in Gujarati)

Zankhana Bhosle
Zankhana Bhosle @cook_24609186

ચીઝ ગાર્લિક બ્રેડ  🧀🍞(cheese garlic bread recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 5-6નંગ બ્રેડ
  2. 2-3ચમચી લસણ ની પેસ્ટ
  3. 50ગ્રામ મેયોનીઝ
  4. 50ગ્રામ બટર
  5. જીણી સમારેલી કોથમીર
  6. 1ચમચી ઓરેગાનો
  7. 1ચમચી ચીલી ફ્લેક્સ
  8. 100-150ગ્રામ છીણેલું ચીઝ
  9. ચપટી મીઠુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં 50 ગ્રામ બટર નાખો. બટર મેલ્ટ થાય ત્યારબાદ તેમાં 2-3 ચમચી લસણ ની પેસ્ટ નાખો. 1 સેકન્ડ સુધી સાંતળી લો. પછી ગેસ ઑફ કરી તેને નાના બાઉલ માં કાઢી ને ઠંડુ પડવા દો.

  2. 2

    તેમાં 50 ગ્રામ મેયોનીઝ અને ચપટી મીઠું ઉમેરો. ત્યારબાદ સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ બનાવેલ બેટર બધી બ્રેડ પર લગાવો. બ્રેડ પર થોડો ચીલી ફલેક્સ, ઓરેગાનો અને છીણેલું ચીઝ નાખો.

  4. 4

    ત્યારબાદ પેન ની ફ્લેમ ઓન કરી ગરમ કરી લો. પેન ગરમ થાય એટલે તૈયાર કરેલી બ્રેડ 2-3 લઇ 1-2 મિનિટ સુધી મિડિયમ ફ્લેમ પર કૂક કરો.

  5. 5

    તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ..🧀🍞 સર્વિંગ પ્લેટ માં મૂકી કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Bhosle
Zankhana Bhosle @cook_24609186
પર

ટિપ્પણીઓ

Similar Recipes