વેજી ચીઝ રાઈસ(Veg cheese rice recipe in Gujarati)

ફેશ,તાજી શાક ભાજી વિન્ટર મા ખુબ સરસ મળે છે. ફાઈબર,પ્રોટીન,વિટામીન અનેક ગુળો થી ભરપુર લીલી શાકભાજી ના ઉપયોગ સ્વસ્થ ,સ્વાદ વધારે છે અને જો શાક સાથે ફુલ લોડેડ ચીઝ હોય તો સોના મા સુહાગા.. ગરમાગરમ રાઈસ ના આણંદ માણીયે.
વેજી ચીઝ રાઈસ(Veg cheese rice recipe in Gujarati)
ફેશ,તાજી શાક ભાજી વિન્ટર મા ખુબ સરસ મળે છે. ફાઈબર,પ્રોટીન,વિટામીન અનેક ગુળો થી ભરપુર લીલી શાકભાજી ના ઉપયોગ સ્વસ્થ ,સ્વાદ વધારે છે અને જો શાક સાથે ફુલ લોડેડ ચીઝ હોય તો સોના મા સુહાગા.. ગરમાગરમ રાઈસ ના આણંદ માણીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાવર,કેપ્સીકમ ગાજર ને નાના પીસ કાપી લેવાના બાસમતી ચોખા ને ધોઇ લેવાના
- 2
કુકર મા તેલ,ઘી ગરમ કરી જીરા ઓનિયન ના વઘાર કરો, ઓનિયન ગુલાબી થાય, ફલાવર,વટાણા,ગાજર,કેપ્સીકમ,ચોખા નાખી ને હલાવો મીઠુ,મરચુ,હલ્દી, મિકસ કરી ને પાણી નાખી ને એક ઉભરો આવા દો એક ઉભરો આવે ચલાવી બરોબર મિકસ કરી ને ઢાકંણ બંદ કરી ને કુક થવા દો. એક વ્હીસલ થાય ગૈસ બંદ કરી દો
- 3
કુકર ઠંડુ પડે અને ચોખા સિન્જાઈ જાય ઢાકંણ ખોલી ને ચમચી થી ઊપર નીચે કરી ને સર્વીગ બાઉલ મા કાઢી ને ઉપર છીણેલી ચીઝ નાખી ને 2મીનીટ માઈકોવેવ મા મુકો ચીઝ મેલ્ટ થાય એટલે પ્લેટ મા કાઢી ને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ઓનિયન રાઈસ(veg onion rice in Gujarati)
# માઇઇબુક રાઈસ આપણે અલગ અલગ રીતે બનાવીયે છીયે. બાલકો ને રાઈસ ની સાથે પોષક તત્વો મળી રહે માટે શાક ભાજી ના ઉપયોગ કરી ને ડીશ ને attractive બનાવાના પ્રયાસ છે. ભટપટ 10,15 મીનીટ મા બની જતી ફેવરીટ કીટસ રેસીપી ,જે આપણે.લંચ ,ડીનર મા બનાવી શકીયે... Saroj Shah -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
ચીજી વેજી સ્મોકી પાલક પુલાવ (Cheesy Veg Smoky Palak Pulao Recipe In Gujarati)
રાઈસ પુલાવ ની વેરાયટી મા એક અનોખુ નજરાણુ.. આર્યન,પ્રોટીન,વિટામીનફાઈબર મિનરલ્સ થી ભરપૂર હેલ્ધી ,ટેસ્ટી.બટરી સ્મોકી પાલક પુલાવ.. Saroj Shah -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
મૂળા ની ભાજી ની સબ્જી (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
વિન્ટર મા ભાજી ખુબ સરસ અને તાજી મળી જાય છે મે મૂળી ની ભાજી ના શાક બનાયા છે ખૂબ ટેસ્ટી લાગે છે.ભાજી બનાવતા પાણી નાખવાની જરુરત નથી રેહતી ભાજી મા પાણી ના પ્રમાણ સારી માત્રા મા હોય છે અને ભાજી પોતાના પાણી મા ભાજી કુક થઈ ચઢી જાય છે Saroj Shah -
રજવાડી રાઈસ(Rajwadi Rice Recipe In Gujarati)
#ફટાફટરાઈસ મધ્યપ્રદેશ મા બનતી એક સિમ્પલ રેસીપી છે જેમા રાઈસ મા વટાણા બટાકા નાખી ને વઘાર કરી ને ફટાફટ બનાવે છે.એને "તહરી" કેહવાય છે.. આજે મે વેજીટેબલ ,ડ્રાય ફુટ, નાખી પનીર ,ઘી,બટર ના ઉપયોગ કરી ને શાહી લુક આપી ને રજવાડી રાઈસ નામ આપયુ છે Saroj Shah -
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક રાઈસ (Palak Rice Recipe In Gujarati)
#cookpadindia #cookpadgujrati #cookpad શિયાળા મા ભાજી ખાવી જોઇએ. તો પાલક ની ભાજી માથી શાક અને સૂપ તો બનાવતા જ હશો . આજે આપણે પાલક ના ભાત બનાવીયે. सोनल जयेश सुथार -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
બેક્ડ ભાજી ચીઝી રાઈસ
#ડીનર #ભાત બેક્ડ ભાજી ચીઝી રાઈસ,, બધા ગ્રુપ મા પાઉભાજી બનાવે છે ,મને મન થયું થોડા,શાકભાજી વડે અને ચીઝ વડે પાઉભાજી ચીઝી રાઈસ બનાવ્યો,, પાઉં લેવા, કે બનાવવા ના પડે એટલે આ આઈડીયા લગાવ્યો, ઘણો સરસ બન્યો ,(પાઉભાજી મા તમને જે શાકભાજી મળે, અને ગમતા હોય એ શાકનો ઉપયોગ કરી શકો. ) Nidhi Desai -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
સરગવા વાલી તુવેર ની દાળ (Saragava Vali Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#સગરવા ના ગુણકારી અને ઓષધીય વિશેષતા થી ભરપુર છે, સરગવા ના ફુલ,પાદંળા,સીગં બધા ગુણકારી છે માટે રુટીન મા દાળ ,શાક,કઢી ,સુપ મા ઉપયોગ કરવુ જોઈચે .. Saroj Shah -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
સરસો કા શાક (Saro da Saag recipe in Gujarati)
સરસો ની ભાજી ના શાક પંજાબ ની સ્પેશીયલીટી છે .જે વિન્ટર મા સરસો ની ભાજી સાથે,પાલક,અને ચીલ (બથુઆ)ની ભાજી મીકસ કરી ને બનાવાય છે. અને નાથૅ મા મકઈ ના રોટલા સાથે પીરસવા મા આવે છે . Saroj Shah -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
ચીઝ ટોમેટો હર્બ રાઈસ (Cheese Tomato Herb Rice Recipe In Gujarati)
ચીઝ ટોમેટો હર્બ નું કોમ્બિનેશન રાઈસ સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ (3)