કોકોનટ પિસ્તા બરફી (Coconut Pista Barfi Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

#CR

કોકોનટ પિસ્તા બરફી (Coconut Pista Barfi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપકોપરાનું છીણ
  2. મીઠાઈ મેટ સિરપ
  3. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  4. 2 ચમચીપિસ્તાનો ભૂકો
  5. ગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોપરાનું છીણ લો. તેમાં ઇલાયચી પાઉડર, પિસ્તાનો ભૂકો અને મીઠાઈ મેટ મિક્સ કરો.

  2. 2

    હવે એક નાની થાળીમાં 1/2 મિશ્રણ પાથરો. અડધા મિશ્રણમાં ગ્રીન કલર એડ કરી બાકીનાની ઉપર પાથરો.

  3. 3

    હવે આ પિસ્તા બરફીનાં નાના-નાના પીસ કરો. દરેક પીસ પર પિસ્તાના ટુકડા મૂકો. પીસ કાઢી ફ્રીઝમાં ઠંડા કરવા મૂકી દો. (મિલ્ક મીઠાઈ મેટના ઉપયોગથી આમાં ખાંડ મિક્સ કરવાની જરૂર હોતી નથી.)

  4. 4

    તૈયાર છે કોકોનટ પિસ્તા બરફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes