પપૈયા બરફી લાડુ (Papaya Barfi Ladoo Recipe In Gujarati)

તહેવાર હોય કે હોલીડે દરેકના ઘરમાં સ્વિટ તો બનતું જ હોય છે. કેમકે સ્વીટ બધાને પસંદ હોય છે. આમ તો બરફી માવા માથી બનતી હોય છે.બરફી ઘણા પ્રકારની બનાવતા હોઈએ છીએ ચોકલેટ બરફી, મેંગો બરફી એવી જ મેં આજે ખૂબ જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ પપૈયા બરફીના લાડુ બનાવ્યા છે. ઘણી વખત બાળકોને પપૈયું ખાવું ગમતું નથી ત્યારે જો તેને આ રીતના લાડુ બનાવીને દેશું તો એ હોશે હોશે ખાસે અને એને ખબર પણ નહીં પડે કે આ પપૈયુથી બનેલ છે.પપૈયુ હેલ્થ માટે ખૂબ જ સારું છે.
#ATW2
#TheChefStory
#Cookpadgujarati
#Sweet
#SGC
પપૈયા બરફી લાડુ (Papaya Barfi Ladoo Recipe In Gujarati)
તહેવાર હોય કે હોલીડે દરેકના ઘરમાં સ્વિટ તો બનતું જ હોય છે. કેમકે સ્વીટ બધાને પસંદ હોય છે. આમ તો બરફી માવા માથી બનતી હોય છે.બરફી ઘણા પ્રકારની બનાવતા હોઈએ છીએ ચોકલેટ બરફી, મેંગો બરફી એવી જ મેં આજે ખૂબ જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ પપૈયા બરફીના લાડુ બનાવ્યા છે. ઘણી વખત બાળકોને પપૈયું ખાવું ગમતું નથી ત્યારે જો તેને આ રીતના લાડુ બનાવીને દેશું તો એ હોશે હોશે ખાસે અને એને ખબર પણ નહીં પડે કે આ પપૈયુથી બનેલ છે.પપૈયુ હેલ્થ માટે ખૂબ જ સારું છે.
#ATW2
#TheChefStory
#Cookpadgujarati
#Sweet
#SGC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાની છાલ છોલી છીણીની મદદથી છીણીને પલ્પ કાઢી લેવો.
- 2
દૂધ,મિલ્ક પાઉડર અને એલચીનો પાઉડર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લેવું.
- 3
એક કડાઈમાં ઘી મૂકી પપૈયાનો પલ્પ નાખી હલાવો. પાણીનો ભાગ બળે એટલે ખાંડ નાખી હલાવો.
- 4
ખાંડ ઓગળી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર, મિલ્ક અને એલચીનુ બનાવેલ મિશ્રણ એડ કરવું અને કંટીન્યુ હલાવતા રહેવું.
- 5
હવે મિશ્રણ થોડું થીક થાય એટલે ૧ ચમચી ઘી નાખી હલાવો.મિશ્રણ પેન છોડે અને ઘી છુટું થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો.
- 6
મિશ્રણ ઠંડું પડે એટલે તેના લાડુ બનાવી દેવા. તો તૈયાર છે પપૈયા બરફી ના લાડુ. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો અને મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
બરફી(barfi recipe in gujarati)
આ ડીસ રાજસ્થાન ની છે, પણ મેંહેલ્થી બનાવી છે, જેમાં જીન્જર પાઉડર,,ફ્રાય ગુંદર , રોસ્ટ મખાણા પાઉડર નાખીયો છે Jarina Desai -
હલ્દીરામ સ્ટાઈલ ઓરેન્જ બરફી (Haldiram Style Orange Barfi Recipe In Gujarati)
હલ્દીરામ ની ઓરેન્જ બરફી ખૂબ પ્રખ્યાત છે. આજે મેં તેમની રીતે જ આ બરફી બનાવી છે, અને આ સ્વાદ માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે . એકવાર બધાં એ બનાવી જોઈએ એવી રેસિપી છે.#GA4#Week26 Ami Master -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
પપૈયા કોકોનટ લાડુ (Papaya Coconut Ladu Recipe In Gujarati)
#GCઆ લાડુ પપૈયા અને કોકોનટ માંથી રેડી કર્યા છે કારણકે ગણપતિને લાડુ બહુ જ મનમોહક હોય છે Nipa Shah -
કલરફુલ હલવા લાડુ (Colourful Halwa Ladoo Recipe In Gujarati)
#રક્ષાબંધન#SJR#AA1#TR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોની વણઝાર. રક્ષાબંધન - ભાઈ બહેનના પવિત્ર તહેવારનો દિવસ આવે એટલે ભાઈનું મીઠું મોઢું કરાવવા માટે શું બનાવવું તે અગાઉથી જ વિચારતા હોઈએ છીએ. જે મીઠાઈ જોવાથી ગમી જાય અને સ્વાદિષ્ટ પણ હોય એવું કાંઈક બનાવવા નું વિચારતા હોઈએ છીએ તો એવું જ કલરફુલ હલવા લાડુ મેં બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફાસ્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
માવા ચોકલેટ બરફી (Mava Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમાવા ચૉકલેટ બરફી Ketki Dave -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
ડ્રાયફ્રુટ મેંગો બરફી(dry fruit mango barfi recipe in Gujarati)
આ મેંગો બરફી મે કોઈ પણ જાત ના કલર કે એસંસ વગર બનાવી છે. અત્યાર ના કોરોના ના સમય માં બહાર ની મીઠાઈ ખાવા કરતાં ઘરે જ બનાવો ટોટલી હાયજેનિક ડ્રાયફ્રુટ મેંગો બરફી. Meet Delvadiya -
પપૈયા ડ્રાયફ્રુટ હલવો (Papaya Dryfruit Halwa Recipe In Gujarati)
#GA4#Week23#papaya#sugarfree#babyfoodઆ સિઝનમાં પપૈયા ખુબ જ સરસ મળે છે પરંતુ બાળકો પપૈયા ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મેં મારી રીતે એક અલગ જ રેસિપી બનાવી છે Preity Dodia -
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
કૉફી વૉલનટ મોદક (Coffee Walnut Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGC#ગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
સોજી ગોળ ના લાડુ (Sooji Jaggery Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા માટે special લાડુ.. Sangita Vyas -
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
-
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1 ગુજરાતી ઘરોમાં લાડુ અને તેમાંય વડી સ્પેશિયલ ચુરમાના લાડુ તો દરેક ઘરોમાં બનતા જ હોય છે. પહેલાના સમયમાં એટલે કે આપણા દાદી-નાની વખતમાં ચુરમાના લાડુ ખુબ બનતા, મહેમાન આવે એટલે ચુરમાના લાડુ તો બને જ. લાડુ ઉપરાંત એ વખતે બરફી ચુરમુ પણ બનાવવામાં આવતું જે કદાચ આજની પેઢીને ખબર પણ નહિ હોય. જે ચુરમાના લાડુ કરતા પણ ટેસ્ટી લાગતું.મિત્રો, મેં મારા દાદીના હાથનું બરફી ચુરમુ ઘણીવખત ખાધું છે ખુબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં પણ બધાને ખુબ ભાવે છે. તો આજે હું અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી શેર કરું છું તો તમે પણ એકવાર જરૂર બનાવજો, બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં હું કઈરીતે બનવું છું બરફી ચુરમુ ,,,,,,,, વિસરાતી વાનગી Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (14)