ઇન્સ્ટન્ટ રવા મીની ઉત્તપા(Instant Rava Mini Uttpaa Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

આ ઓછી સામગ્રીથી અને ઝટપટ બનતી વાનગી છે હેલ્ધી પણ છે ટિફિન બોક્સમાં પણ ભયભીત કરી શકો છો અને ટેસ્ટી પણ છે અને બાળકોને માટે મિની સેટ હશે તો ઉત્તપમ મળશે તો બહુ મજા આવશે એમને ખાવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. ૧ કપરવો
  2. ૩ ચમચીદહીં
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીવાટેલું મરચું
  5. ૧ ચમચીસૂંઠ પાઉડર
  6. ૧૦ નંગ મીઠો લીમડો
  7. ૧/૨ કપટામેટા બારીક સમારેલા
  8. ૧/૨ કપકેપ્સીકમ ના ટુકડા કરેલા
  9. જરૂર મુજબતેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો લો એમાં દહીં મીઠું,સુધારેલા મરચાં, સુઠ પાઉડર નાખી થોડું પાણી ઉમેરી દસ મિનિટ માટે એને પલળવા દો પછી એને તવી ઉપર નાના શેપમાં ઉત્તપમ ઉતારી દો એની ઉપર ટામેટા અને કેપ્સીકમ પાથરી દો અને બંને બાજુ શીઝવા દો

  2. 2

    બંને બાજુ શેકાઈ જાય એટલે અને ગરમાગરમ તમે ટોમેટો ચટણી સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes