વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Khushboo Vora @cook_24418248
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવો ને થોડો શેકી લો પછી એક કઢાઈમાં તેલ લો એની અંદર રાઈ અડદની દાળ નાખો
- 2
પછી એની અંદર લીલું મરચું મકાઈના દાણા કેપ્સીકમ લીમડો ટામેટો વટાણા બધું નાખી ચડવા દો પછી એની અંદર પાણી નાખી દો અને મીઠું નાખો અને ઢાંકી દો પાંચ મિનિટ માટે
- 3
પછી ની અંદર શેકેલો રવો નાખવો અને ફટાફટ હલાવી દેવું એટલે ગટ્ટા ના રે ની અંદર દહીં નાખી પાછો મિક્સ કરો
- 4
બરાબર મિક્સ થઈ જાય અને દહીં અને પાણી બરાબર મળી જાય એટલે તમારો ગરમાગરમ ઉપમા રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#RC2વ્હાઈટઉપમા સાઉથ ઇન્ડિયન રેસિપી છે પરંતુ આપણે ગુજરાતી દરેક વસ્તુને આપણી રીતે બનાવીને ખાઈએ છીએ ઉપમા પણ બધાના ઘરે નાસ્તામાં બનતી હોય છે રવો healthy છે વજન ઘટાડવામાં પણ ઉપમા ઉપયોગી છે અને તેમાં બહુ તેલની પણ જરૂર પડતી નથી તો જરૂરથી બધા બનાવશો Kalpana Mavani -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે. Deepa Rupani -
વેજ.ઉપમા (Veg. Upma recipe in Gujarati)
#trend3#week3#Upmaગુજરાતી ઘરોમાં ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટ મા બનાવવામાં આવે છે. રવા માંથી, બ્રેડ માંથી દલીયા માંથી એમ અલગ અલગ ઘણી રીતે ઉપમા બનાવી શકાય છે. ઘણા લોકો પાણીમાં ઉપમા બનાવે છે તો ઘણા છાશમાં બનાવે છે. ઉપમા છુટ્ટો અને કણીદાર બને તો તેને ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઉપમા પચવામાં થોડો સરળ હોય છે તેથી બીમાર વ્યક્તિને પણ ઉપમા પીરસી શકાય. બાળકોના લંચબોક્સમાં પણ ઉપમા અલગ અલગ વેરાઇટી મા આપી શકાય. મેં આજે રવામા વેજિટેબલ્સ ઉમેરીને ઉપમા બનાવ્યો છે તેથી તે પચવામાં પણ સરળ છે અને વેજિટેબલ્સને લીધે હેલ્ધી પણ ઘણો છે. તો ચાલો સવારની ચા સાથે ઉપમા ના નાસ્તાનો આનંદ માણીએ. Asmita Rupani -
-
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#trend3#week3 મિક્સ વેજિટેબલ ઉપમા હેલ્ધી અને ઝડપથી થઈ જતી વાનગી છે . જેને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
-
દલિયા ઉપમા(Daliya Upma Recipe in Gujarati)
#GA4#WEEK5#trend3#upma#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે રવા નો ઉપમા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીં મિક્સ દલિયા નો ઉપયોગ કરી ને ઉપમા બનાવ્યા છે. હાઈ ફાઈબર થી ભરપૂરમાત્રામાં,ગ્લાસિમિક,કેલ્શિયમ,ફોસ્ફરસ,વિટામિન એ,બી, કાબૉહાઈડર્ડવગેરે પોષક તત્વો થી યુક્ત એવા જુવાર, જવ, બાજરી, મગ વગેરે નાં ફાડા ડાયાબિટીસ, બી.પી., મેદસ્વીતા વગેરે નાં દર્દી માટે ફાયદાકારક છે. Shweta Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13836685
ટિપ્પણીઓ (2)