રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)

Deepika Goraya
Deepika Goraya @cook_25962618
Vadodra

રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે
#GA4
#week3

રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે
#GA4
#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકીચોખા નુ લોટ
  3. 1 કપદહીં
  4. તેલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લીલા મરચા, કડી પતા
  7. 1 1/2ગીલાસ પાની

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    તપેલી માં રવો, ચોખા નુ લોટ, દહીં, મીઠું નાખીને મીક્ષ કરસુ

  2. 2

    પાની નાખીને પતલુ ખીરૂ બનાવીસુ મસાલા માટે બટાકા બાફીને કડાઈ મા તેલ નાખીસુ

  3. 3

    રાઇ, કડી પતા, હળદર, મીઠું, લીલાં મરચાં નાખીસુ બાફેલા બટાકા નાખીને મીક્ષ કરસુ

  4. 4

    નાના સટીક તવા મા તેલ નાખીસુ પછી ઢોસા નુ ખીરૂ પાથરીસુ ધીમા તાપે થવા દઇસુ

  5. 5
  6. 6

    એમાં મસાલા નાંખી સુ ફોલડ કરી દેસુ તૈયાર છે કિસ્પી રવા ઢોસા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Goraya
Deepika Goraya @cook_25962618
પર
Vadodra
l Love cooking🍲 Backing is my passion
વધુ વાંચો

Similar Recipes