મગ ની દાળ ના ઢોકળા(moong daal dhokla recipe in gujarati)

Shital Bhanushali @cook_25588051
મગ ની દાળ ના ઢોકળા(moong daal dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ ને ઘોય ને ૫,૭ કલાક સુધી પાણી મા પલાળી દેવી.
- 2
પછી તેને પાણીમાં થી કાઢી ને પીસી લેવી. જરુર લાગે તો જરા પાણી નાખી ને પીસવી. પછી તેમા મીઠુ હળદર ને આદુ મરચા ની પેસ્ટ ને બેંકીગ સોડા નાખી ને મિકસ કરી ને ખૂબ હલાવવું.
- 3
પછી તેલ થી ગીૃસ કરેલ મોલ્ડ મા નાખી ને ૧૦થી૧૫ મિનિટ સુધી સ્ટીમ કરવુ. પછી કાઢી ને કટકા કરી તેના પર. તેલ મા જરા હીંગ રાઈ લીમડા ના પાન ને મરચા ની કતરી નો વઘાર કરી તેમા થોડુ પાણી નાખીને ખાંડ નાખી ઉકાળીને ઢોકળા ઉપર રેડવુ. રેડી છે.ટેસ્ટી મગ ની દાળ ના ઢોકળા. લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળાજનરલી ડાયટિંગ માં આપણે ખીચડી ખાતા હોઈએ છીએ પણ..... દર વખતે ખીચડી ખાઈને આપણે બોર થતા હોય છે તો તેના માટે મેં આ ખીચડીના જ ingredient માંથી એક અલગ રીતે ઢોકળા બનાવેલા છે તો આપ પણ ઝડપથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો.... Mishty's Kitchen -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
પાલક ની મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#GA4#week2#spinach#post1# પાલક તો બધા ના શરીર માટે ફાયદાકારક છે એટલે અઠવાડિયા મા એક તો એક પાલક નો ઉપયોગ કરવો જોઈએ Megha Thaker -
-
મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બનાવીએ પણ મગ ના પહેલી વાર બનાવ્યા ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. કોઈપણ રૂપે મગ ખાવા પૌષ્ટિકતા થી ભરપુર......... Lopa Acharya -
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
-
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
-
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
-
-
-
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
વાટી દાળ ના ઢોકળા (Vati Dal Dhokla Recipe in Gujarati)
#trend3આ વાનગીમારી ઘર બનાવેલી છે મેં મેં માં થોડી ઇન્નોવેટીવ કરી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ચણા ને મગ ની દાળ ના પરાઠા (Chana Moong Dal Paratha Recipe In Gujarati)
મોર્નિંગ બ્રેક ફાસ્ટ મા ફટાફટ ને તે મા વિવિધ પ્રકારના પરાઠા મજા આવી જાયહો. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576218
ટિપ્પણીઓ