રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ ની દાળ
  2. 1 નંગટામેટા
  3. 1 નંગકાંદાં
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1 ચમચીલીલું મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. મીઠું જરૂર મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. ..
  11. વઘાર માટે :-
  12. તેલ, રાઈ,જીરું, હીંગ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી રાઈ,જીરું, હિંગ નાખી તેમાં કાંદો, ટામેટું, કેપ્સીકમ નાખી 2 મિનિટ થવા દો.

  2. 2

    ત્યારબાદ લીલા મરચાં-આદુ ની પેસ્ટ, હળદર,મીઠું અને બોરેલી મગ ની દાળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરો.

  3. 3

    1 સિટ્ટી વગાડો અને કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes