મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
8 સવિગ
  1. 3/4 કપમગ ની મોગર દાળ બાફેલી
  2. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 1/2 ચમચીહીંગ
  5. 1/2 ચમચીહળદર
  6. કોથમીર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા બધા મસાલા, કોથમીર, તેલ, દાળ નાખી જરુર મુજબ પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધો.

  2. 2

    તેને 10 મિનિટ બાદ લુવા કરી પરાઠા જેવુ વણી શકકરપારા ના આકાર મા કાપી લો.

  3. 3

    તેને ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યા સુધી તળી લેવા.

  4. 4

    તો તૈયાર મગદાળ ના શકકરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes