ક્રિસ્પી દાળવડા (Crispy Dalwada Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#ફટાફટ# યમ્મી અને ક્રિસ્પી દાળવડા

ક્રિસ્પી દાળવડા (Crispy Dalwada Recipe In Gujarati)

#ફટાફટ# યમ્મી અને ક્રિસ્પી દાળવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ ની ફોત્રવાલી દાળ
  2. ૧/૨ કપફોતરા વગર ની દાળ
  3. ૧/૨ વાટકીચોખા નો લોટ
  4. ૧/૨સમારેલા લીલાં મરચાં
  5. ૧/૨આદુ ક્રશવાળું
  6. ૧ ચમચીમીઠું
  7. ૧ ટેબલસ્પૂનઆખા ધાણા
  8. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની ફોત્રવાળી દાળ અને મોગરદલ ને ૪/૫કલક પલાળો.

  2. 2

    હવે mixer માં આ દાળ ને લીલા મરચા આદુ અને આખા ધાણા ને કૃશ્ કરો પાણી ના નાખવું.

  3. 3

    હવે તેમાં મીઠું જીરું નાખવું ક્રશ એકદમ ના કરવું ક્રિસ્પી કરવા થોડું દલદલું રાખવું.હવે આ ક્રશ ને દસ મિનિટ ફેટવું.તેમાં ચોખા નો લોટ ઉમેરી હલાવો.

  4. 4

    હવે એક બાઉલ મા તેલ ગરમ કરો તેમાં આ વાળા નું મીસર વાળા ની જેમ ઉમેરો.અને આ દાળવડા બે વખત તળવા...તો જ બહાર જેવા ક્રિસ્પી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes