દાળવડા

Disha Prashant Chavda @Disha_11
#ફ્રાયએડ
મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે.
દાળવડા
#ફ્રાયએડ
મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય દાળ ને ધોઈ ને ૬ થી ૭ કલાક પલાળી રાખવી.
- 2
દાળ પલળી જાય એટલે મિક્સર મા ક્રશ કરવું. ક્રશ કરવા ટાઇમ એ વધારે પાણી લેવું નહિ. કારણ કે જો પાણી નો ભાગ વધારે હશે તો દાળવડા માં તેલ ભરાશે.
- 3
આદુ, લસણ અને મરચા ને મિક્સર મા ક્રશ કરી લેવા. અને વાટેલી દાળ માં નાખી દેવા. કોથમીર અને મીઠું નાખી સોડા નાખી ખીરું સરખું ફીણી લેવું. તૈયાર છે દાળ વડા નું ખીરું.
- 4
ગરમ તેલ મા નાની સાઇઝ ના વડા નાખી ક્રિસ્પી તળી લેવા. ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
-
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
-
દાળવડા (Dalwada recipe in gujarati)
#સુપરશેફ3 વરસાદ મા ગરમ ગરમ ખાવા ની મજા જ કઈ ઓર હોય😋. બનાવવા મા બઉ જ સરળ છે...... Janvi Thakkar -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
દાળવડા (dalvada recipe in Gujarati)
ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia Bansi Chotaliya Chavda -
મગદાલવડા(mungdal vada recipe in Gujarati)
#સુપરશેફ3અત્યારે વરસાદી વાતાવરણ માં આ વડા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે Alka Parmar -
ફુદીના ફ્લેવર દાળવડા
#સ્ટ્રીટશિયાળાની ઠંડી હોય કે ચોમાસા ની ઠંડક ગરમાગરમ વડા મડે એટલે બસ. ...... ચોમાસામાં તો ઝરમરતા વરસાદ મા બહાર લારી ના વડા ખાવાની પણ ખુબ જ મજા આવે છે... પણ આજે ગુલાબી ઠંડી છે તો મે ઘરે જ દાળ વડા બનાવી એમાં ફુદીના ની ફ્લેવર આપીછે. Hiral Pandya Shukla -
-
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
-
મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
#RC3ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ Pinal Patel -
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
-
દાળવડા
#ટ્રેડિશનલઆપણે મગ તથા અડદની દાળ પલાળીને તેને વાટીને તેના દાળવડા બનાવતા હોઇએ છીએ પરંતુ આજે હું ફક્ત મગની દાળમાંથી બનતા દાળવડા બનાવીશ જે ખૂબ જ સોફ્ટ તથા ટેસ્ટી બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9406811
ટિપ્પણીઓ