ઇન્સ્ટન્ટ ક્રિસ્પી દાળવડા (Instant crispy dalvada recipe in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

ઇન્સ્ટન્ટ ક્રિસ્પી દાળવડા (Instant crispy dalvada recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગની પીળી દાળ
  2. 4/5લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  3. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં દાળ ને ધોઈ ને 1 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી લો. તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરો. મીઠું નાખી દો.

  3. 3

    હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આં વડાને બ્રાઉન કલર થાય ત્યાં સુધી બંને સાઈડ તળી લો. તૈયાર છે. ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડાં.

  4. 4

    તેને ડુંગળી અને તળેલાં મરચાં ને છાશ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ

Similar Recipes