પૌવા કટલેસ (Poha Cutlets Recipe in Gujarati)

#ફટાફટ રેસિઁપી
પોસ્ટ 2
પૌઆ બટેટા તો બધા એ ખાધા જ હશે પણ આજે આપડે ફટાફટ બનતી એક કટલેસ જોઈએ આમ જોવા જાવ તો વેસ્ટ માંથી બેસ્ટ વાનગી પણ કહેવાય આ ફક્ત બે જ વસ્તુ માંથી બનતી વાનગી છે તો ચાલો કટલેસ ની માહીતી મેળવિએ....
પૌવા કટલેસ (Poha Cutlets Recipe in Gujarati)
#ફટાફટ રેસિઁપી
પોસ્ટ 2
પૌઆ બટેટા તો બધા એ ખાધા જ હશે પણ આજે આપડે ફટાફટ બનતી એક કટલેસ જોઈએ આમ જોવા જાવ તો વેસ્ટ માંથી બેસ્ટ વાનગી પણ કહેવાય આ ફક્ત બે જ વસ્તુ માંથી બનતી વાનગી છે તો ચાલો કટલેસ ની માહીતી મેળવિએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લેવા પૌઆ ને પલાળી દેવા ડુંગળી ઝીણી સમારી લેવી
- 2
હવે બટેટા ને સ્મેસ કરી પેન માં તેલ મુકી ડુંગળી સાતળવી ત્યારબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ મીઠુ મરચું હળદર ગરમ મસાલો ખાંડ લીંબુ બધુ નાખી બટેટા નો માવો નાખી મિક્સ કરી તેને ઠડુ થવા દેવું
- 3
હવે પલાળેલા પૌઆ માં બટેટા નો માવો મિક્સ કરી થોડુ મીઠુ નાખી તેને મિક્સ કરી કટલેસ નો શેઈપ આપી તેને સેલો ફ્રાય કરી લેવી હવે તેને ટોમેટૌ સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પોહા કટલેસ (Aalu poha cutlets Recipe in Gujarati)
#ફટાફટ અત્યારે સાંજે શુ બનાવું એ સમજાતું ન હતું. તો બટાકા પોહા ના ઓપસન માં મને કટલેસ બનાવવા નો વિચાર આવ્યો. તો એકદમ અને ખૂબ જ ઓછા ઘટક થી ફટાફટ બનતી કટલેસ બનાવી છે. જે બધા ને ભાવશે. તો તમે પણ ચોક્કસ બનાવો. આલુ પોહા કટલેસ. Krishna Kholiya -
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati
લસણીયા બટેટા કાઠિયાવાડી વાનગી છે. જયારે પણ બટેટા નુ શાક ખાઈ ને કંટાળી ગયા હોઉં ત્યારે આરીતે લસણીયા બટેટા બનાવી. તેનો સ્વાદ લેવો.#ટ્રેડિઁગRoshani patel
-
વેજીટેબલ કટલેસ
#goldenapronવેજીટેબલ કટલેસ બટેટા,ગાજર,વટાણા,બીટ માંથી બનાવવામાં આવે છે.બાળકો અને મોટા લોકોને પણ ખૂબ ફેવરીટ હોય છે. Chhaya Panchal -
-
-
બટેટા પૌઆ ની કટલેટ
#સુપરશેફ૩#વીક૩#પોસ્ટ1આ મોનસુન સ્પેશિયલ વાનગી માં બટેટા પૌઆ માં વપરાતી સામગ્રી નો ઉપયોગ કર્યો છે.પણ બટેટા પૌઆ ની જગ્યાએ આ કટલેટ બનાવી આપશો તો ઘર ના લોકો હોંશે હોંશે ખાઇ જશે.તો ચાલો બનાવીએ !! Jagruti Jhobalia -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
-
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
રાજસ્થાની મિર્ચી વડા🌶️😋(mirchi vada recipe in gujarati)
# નોર્થ# પોસ્ટ 2મિત્રો ભજીયા ને એમા પણ મરચા નાં સૌએ માણ્યા જ હશે પરતું આજે આપડે રાજસ્થાની જોધપુર નાં પ્રખ્યાત મિર્ચી વડા તૈયાર કરીએ જે રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તો ચાલો.....🌶️🌶️ Hemali Rindani -
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Bhavisha Manvar -
પૌંઆ (Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory પૌઆ એ સહુ ને ભાવતી વાનગી છે.જે બ્રેક ફાસ્ટ માં તેમજ લાઈટ ડિનર માં પણ બનાવી શકાય છે. મે અહીંયા થોડી અલગ રીતે બનાવ્યા છે. Varsha Dave -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
-
-
-
-
-
-
ટોસ્ટ સરગવો કટલેસ (Toast Saragvo Cutlet Recipe In Gujarati)
#GA4#Week23આમતો ટોસ્ટ માંથી ઘણી બધી વાનગી બને છે પણ આજે મે જુદી રીત ટ્રાય કરીને કટલેસ બનાવ્યા છે સાચે બહુ જ સરસ બન્યા છે Deepika Jagetiya -
-
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
સમોસા (samosa recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost1બટેટા એ બહુ બધી વાનગી મા વપરાય છે અને બટેટા તબી બનતી બધી વસ્તુ નાના મોટા બધા ને ભાવતી હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ગ્રેવી વાળી બટેટા ની સબ્જી (Grevy vali Bateta Ni Sabji Recipe In Gujarati)
#વેસ્ટબાળકોની મનપસંદ વાનગી એટલે બટેટા ની સબ્જી Krishna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (2)