ભીંડા ની કઢી (Bhinda Ni Curry Recipe In Gujarati)

Mayuri Doshi @doshimayuri
ભીંડા ની કઢી (Bhinda Ni Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને બરાબર ધોઈ ને સૂકાવી દેવો, હવે એને ગોળ ગોળ સમારી દેવો.
- 2
પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું નાખી ભીંડા ને વઘારી લો હવે એમાં મીઠું, હળદર નાખી ભીંડા ને થવા દેવું ભીંડા નું શાક થાય એટલે તેમાં મસાલો નાખી મિક્સ કરવું.
- 3
એક ટોપ માં દહીં નાખી તેમાં પાણી નાખી છાશ બનાવવી લેવી, હવે એમાં ચણાનો લોટ નાખી એકસરખુ મિક્સ કરવું હવે એમાં મસાલો, હળદર હિંગ,નસ્વાદ અનુસાર મીઠું નાખી દેવું અને ગેસ ઉપર ઉકાળવા મૂકો, ઉકળી જાય એટલે તેમાં ભીંડા નું શાક ઉમેરી દેવું હવે એમાં કોથમીર, લીમડાના પાન, ખમણેલું આદુ નાખી ઉકાળી લેવું હવે ઉપર થી જીરું નો વઘાર કરી બાઉલમાં કાઢી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે Kapila Prajapati -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
-
ભીંડા ની કઢી અને ભીંડા ની સૂકી ભાજી(bhinda kadhi and suki bhaji in Gujarati)
#સુપરશેફ 1 Neeta Gandhi -
લીલી ડુંગળી અને ભીંડા ની કઢી (Lili Dungli Bhinda Kadhi Recipe In Gujarati)
#GA4#Week11 Hiral Brahmbhatt -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
ટેસ્ટી ભીંડાની કઢી(tasty bhinda ni kadhi inGujarati 0)
#માઇઇબુકરેસીપી નંબર 3. 3 વીક મિલ ચેલેન્જઆઈ લવ કુકિંગ#sv Jyoti Shah -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#week1આ મારી ફેવરીટ છે ટેસ્ટ માં બેસ્ટ છે Sonal Karia -
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
-
-
ભીંડાની કઢી (Okra's Curry Recipe In Gujarati)
#RC1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ કઢી ગુજરાતની પારંપરિક વાનગી છે...ભીંડાની કઢી રોટલા સાથે, ભાખરી તેમજ પરાઠા સાથે પીરસાય છે..ખટાશ પડતા દહીંને લીધે અતિ સ્વાદિષ્ટ બને છે અને રાઈસ સાથે પણ ખૂબ સરસ લાગે છે... Sudha Banjara Vasani -
-
-
પકોડા કઢી
પંજાબી પકોડા કઢી ખુબજ ફેમસ છે કઢીને ઉકારીને ઘટ્ટ કરી ભજીયા નાખીને બનાવા માં આવે છે કઢી ચાવલ પંજાબી લોકો ખુબ પસંદ કરે છે Kalpana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13818134
ટિપ્પણીઓ (2)