જીરા ભાખરી (Jeera Bhakhari Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051

જીરા ભાખરી (Jeera Bhakhari Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ બાઉલ ઘંઉ નો લોટ
  2. ૧ ચમચીજીરું
  3. સ્વાદ મુજબમીઠું
  4. ૨ ચમચીતેલ નુ મોણ
  5. જરૂર મુજ ઘી માથે લગાવવા માટે
  6. દહીં સાથે સર્વ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘંઉ નો લોટ લઈ તેમા જરુર મુજબ પાણી ને મીઠુ તથા તેલ ને જીરુ નાખી ને કઠણ લોટ બાંધવો.

  2. 2

    પછી તેના મોટા લુઆ કરી ને ભાખરી વણી તેના પર વેલણ થી ખાડા કરી ને તાવડી પર શેકવી.

  3. 3

    પછી તેના પર ઘી લગાવીને ને દહીં સાથે સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

ટિપ્પણીઓ

Similar Recipes