રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ અને રવો મિક્સ કરી તેમાં જીરું અને મીઠું નાખવા...ત્યાર બાદ તેમાં મુઠી વળતું મોણ નાખી નવશેકા પાણી થી કઠણ લોટ બાંધવો...
- 2
ત્યાર બાદ લુવા બનાવી એકસરખી ગોળ ભાખરી વણી લેવી...ત્યારબાદ તેમાં ચાકુ વડે કાપા પાડીને લોઢી ઉપર દટ્ટો અથવા કપડાં થી દબાવી ને બને બાજુ સેકી લેવી...આમ ગરમ ગરમ ભાખરી ઉપર ઘી લગાડી સર્વ કરી શકાય...
Similar Recipes
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે. Sangita Vyas -
-
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2 ગુજરાતી ઓ ની થાળી માં ભાખરી તો હોવાની જ.આ ભાખરી બિસ્કીટ જેવી બનાવીએ તો ચા સાથે ઓર મજા આવે. Varsha Dave -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi bhakhri recipe in Gujarati)
#AM4રોટી/પરાઠા આ ભાખરી કાઠિયાવાડ( સૌરાષ્ટ્ર) ના દરેક ઘરમાં રોજ બને....ડિનરમાં અને સવારના નાસ્તામાં બને અને ટીફીનમા પણ આ ભાખરી લઈ જવાય છે...મુઠ્ઠી પડતું મોણઅને કઠણ લોટ થી બનતી આ ભાખરી બે દિવસ સુધી ક્રિસ્પી અને સ્વાદમાં બિસ્કિટ જેવી લાગે...અને ભૂકો કરીને ઘી ગોળ ઉમેરીને ઈન્સ્ટન્ટ લાડુ પણ બનાવી શકાય.... Sudha Banjara Vasani -
-
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15969096
ટિપ્પણીઓ (3)