મેથી મુઠીયા (Methi muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો અને લોટ ચાળી લો
- 2
લોટમાં મેથી કોથમીર મરચું હિંગ ઉમેરો
- 3
સાજીના ફૂલ મીઠું અને લીંબુનો રસ ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં તેલ ઉમેરો
- 5
તેને બરાબર મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ બાંધો
- 6
લોટને તેલ થી મસળી અને નાના-નાના બોલ બનાવો
- 7
ઈચ્છા હોય તો કુકી કટરથી તેને આકાર આપો આ રીતે બધા તૈયાર કરી ચારણી માં ગોઠવી તેના ઉપર તેલ લગાવી દો
- 8
સ્ટીમરમાં તેને દસ મિનિટ બાફવા માટે મૂકો બફાઈ ગયા પછી મુઠીયા માં તડ પડી ગઈ હશે તેને બહાર કાઢીને ઠંડા થવા દો
- 9
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં મેથી દાણા રાઈ અને જીરું અને તલ નો વઘાર કરો
- 10
ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને લીલું મરચું મૂકી તેને ગેસ પરથી ઉતારી લો અને મુઠીયા પર ધીમે ધીમે રેડો અને ત્યાર બાદ કોથમીર ભભરાવો
- 11
તૈયાર મુઠીયા ને ડુંગળી અને છાશ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#Methi muthiyaઆ મુઠીયામાં મે લીલી મેથીનાં પાન સાથે કસૂરી મેથી પણ એડ કરી છે આમ, મેથીની ફ્લેવર ને કારણે વધારે સરસ લાગે છે. ગરમ અને ઠંડા બન્ને રીતે ખાઈ શકાય છે. આ મુઠીયા દહીં સાથે, તીખી મીઠી ચટણી સાથે અલબત્ત ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
મેથી નાં મુઠીયા નું શાક (Methi Muthiya Sabji Recipe in Gujarati)
#GA4#WEEK12#Besan#Besancurrysabji#MyRecipe#porbandar#PAYALCOOKPADWORLD#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
બાજરાના(મુઠીયા)ઢોકળા.Bajra na muthiya dhokla recepie in Gujarati
#સુપરશેફ2#જુલાઈ#વિક2#લોટ#post1 Khushi Kakkad -
-
-
મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)
#GA4#week12#ચણા લોટશિયાળો શરૂ થયો ચણા લોટ અને ભાજી નો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને દરેક શાક માં વાપરી શકાય જેમકે ઉંધીયુ , રીંગણાવાલોર , કોબી વગેરે .... Megha Mehta -
-
-
-
-
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana -
-
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (4)