મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
એક મોટા વાસણમાં છીણેલી દુધી, લસણ મરચાં આદુની પેસ્ટ, પલાળેલા પૌંઆ, સોજી, મેથીના પાન, કોથમીર, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, તલ, કસૂરી મેથી તથા મોણનું તેલ એડ કરી મિક્સ કરી લેવું.
- 3
હવે તેમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ તથા બાજરાનો લોટ એડ કરી મિક્સ કરવું.
- 4
દુધીમાં રહેલા પાણીથી જ લોટ બંધાઇ જશે, તેમ છતાં જરૂર પડે તો 1-2 ટે.ચમચી પાણી એડ કરવું.
- 5
હવે તૈયાર કરેલા લોટમાંથી મુઠીયા વાળવા. અને ઢોકળીયામાં 20-25 મિનિટ સુધી સ્ટીમ કરવા મુકવા.
- 6
હવે સ્ટીમ થઈ જાય એટલે તેને 10-15 મિનિટ ઠંડા થવા દેવા. ત્યારબાદ તેને એકસરખા સમારી લેવા.
- 7
વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે રાઈ, તલ, સૂકું લાલ મરચૂ તથા,લિંબડા ના પાન નો વઘાર કરવું. તેમાં સમારેલા મુઠીયા એડ કરવા. સાથે ખાંડ પણ એડ કરવી.
- 8
ધીમી ફ્લેમ પર હલાવતા રહી ખાંડ પીગળે ત્યાં સુધી કૂક કરવું. થઈ જાય એટલે ઉપરથી કોથમીર એડ કરી મિક્સ કરવું. લસણની તીખી ચટણી તથા ખજુર-આંબલી ની ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week10#Methiમુઠીયા મારા સન ને બહુ પ્રિય છે તેથી મે આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે. Vk Tanna -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methi#muthiya શિયાળામાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. આ લીલી મેથી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના થેપલા, પરાઠા, મુઠીયા, ભજીયા જેવી અનેકવિધ વાનગીઓ બને છે. મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેટના રોગો જેવી ઘણી તકલીફોમાં મેથી ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન શરીરને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ઘણા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Asmita Rupani -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
મેથી ના સોફ્ટ મુઠીયા (Methi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#post2કાઠિયાવાડ મા ફેમસ ડિનર એટલે મુઠીયા.હુ તેને બોઇલિંગ મેથડ થી બનાવું છું તેનાથી સોડા વગર પણ મુઠીયા એકદમ સોફ્ટ બને છે.તો જરુર થી ટ્રાય કરજો મેથી ના મુઠીયા બોઇલિંગ મેથડ થી. Disha vayeda -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
આ મુઠીયા ઊંધીયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તૂવર નાં શાક માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ... આ મુઠીયા ની ચા સાથે પણ લિજ્જત માણી શકાય છે...😊 Hetal Gandhi -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
દૂધીના હેલ્થી રસિયા મુઠીયા(rasiya muthiya recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ગુજરાતમાં ઘણી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.. જેમાં દૂધીના રસિયા મુઠીયા પણ એક પ્રચલિત અને લોક ખાણું તરીકે ઓળખવામાં આવે છે.. જેને અલગ-અલગ ત્રણ રીતે ખાઇ શકાય છે.. પહેલી રીત- માં આ મુઠીયાને તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે.. બીજી રીત -માં આ મુઠીયાને તેલનો વઘાર કરી રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરીને ઉપર તલ અને ટોપરાનું ખમણ ઉમેરી ખાઈ શકાય છે.. ત્રીજી રીત- મા આ મુઠીયાને તેલનો વઘાર કરી તેમાં છાશ ઉમેરી ને ગરમા ગરમ રસિયા મુઠીયા ખાઈ શકાય છે... તો આજે આપણે આ ત્રણમાંથી ત્રીજી રીતે બનાવેલા દૂધીના હેલ્થી રસિયા મુઠીયા ને અનુસરશુ..... દુધી આપણા મગજને ઠંડક આપે છે.. અને આ રેસિપીમાં મે ઘઉંનો લોટ, જુવારનો લોટ ચણાનો લોટ, ઉમેરીને થોડા હેલ્થી બનાવ્યા છે.. ખુબ સરસ થયા છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... આશા રાખું તમે પણ ટ્રાય કરશો....... Khyati Joshi Trivedi -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
મુઠીયા ડોનટસ (Muthiya Donuts recipe in Gujarati)
#India2020#વેસ્ટરોજ નવી નવી વાનગી બનાવતા હોવાથી આ વાનગી હવે વિસરાતી જાય છે તેથી મે તેને નવા રૂપ મા રજૂ કરી છે, તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી તો છે જ. ટેસ્ટી પણ...મારા દીકરા ને બહુ ભાવ્યું... તો ચાલો રેસીપી જોઈ લો.... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (13)