મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ચાળીને મિક્સ કરો હવે તેમાં મેથી ના પાન સમારીને ધોઈને ઉમેરો. હવે તેમાં મોણ,નમક, હળદર, મરચા પાઉડર, સાજી ઉમેરી બરાબર મિકસ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો
- 2
હવે તેમાંથી લુઓ લઇ મુઠીયા વાળો.હાથમાં લઈને આંગળા બરાબર દબાવો જેથી મુઠીયા માં બરાબર ડિઝાઇન પડે અને વરાળ માં ચડવામાં સરળતા રહે. આવી રીતે બધા મુઠીયા વાળી લો.
- 3
1 તપેલા માં 2 ગ્લાસ પાણી ભરી તેની ઉપર ચારણી રાખો. તેમાં તેલ લગાવી બધા મુઠીયા ગોઠવી દો. તેની ઉપર ફીટ રહે તેવી થાળી ઢાંકી દો.12 મિનિટ ચડવા દો. હવે મુઠીયા બફાઈને તૈયાર છે. થોડા ઠંડા થાય એટલે સમારી લો. લોયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો તલ ઉમેરો
- 4
તેમાં સમારેલા મુઠીયા ઉમેરો બરાબર હલાવો. તેમાં ખાંડ ઉમેરો બરાબર હલાવો રેડી છે આપણા મુઠીયા. તેને ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#Methi muthiyaઆ મુઠીયામાં મે લીલી મેથીનાં પાન સાથે કસૂરી મેથી પણ એડ કરી છે આમ, મેથીની ફ્લેવર ને કારણે વધારે સરસ લાગે છે. ગરમ અને ઠંડા બન્ને રીતે ખાઈ શકાય છે. આ મુઠીયા દહીં સાથે, તીખી મીઠી ચટણી સાથે અલબત્ત ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week10#Methiમુઠીયા મારા સન ને બહુ પ્રિય છે તેથી મે આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે. Vk Tanna -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
મેથીના મુઠીયા(Methi na muthiya recipe in Gujarati)
મેથી સરસ આવવા લાગી છે માટે મે આજે મુઠીયાની રેસીપી તમારી સાથે શેર કરી છે. Bharati Lakhataria -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
-
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methi#muthiya શિયાળામાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. આ લીલી મેથી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના થેપલા, પરાઠા, મુઠીયા, ભજીયા જેવી અનેકવિધ વાનગીઓ બને છે. મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેટના રોગો જેવી ઘણી તકલીફોમાં મેથી ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન શરીરને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ઘણા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Asmita Rupani -
મુઠીયા ડોનટસ (Muthiya Donuts recipe in Gujarati)
#India2020#વેસ્ટરોજ નવી નવી વાનગી બનાવતા હોવાથી આ વાનગી હવે વિસરાતી જાય છે તેથી મે તેને નવા રૂપ મા રજૂ કરી છે, તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી તો છે જ. ટેસ્ટી પણ...મારા દીકરા ને બહુ ભાવ્યું... તો ચાલો રેસીપી જોઈ લો.... Sonal Karia -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
-
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
-
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894081
ટિપ્પણીઓ (4)