બટાકા અને રીંગણ સાક પૂરી(Bataka Ane Ringan Shak Puri Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક૩૦મિનિટ
૨ લોકો
  1. ૨ નંગ બટાકા
  2. ૧ નંગ રીંગણ
  3. ૨ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી જીરુ
  6. ૨ ચમચીચટણી
  7. ૧ ચમચી હળદર
  8. ૨ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચી લીંબુનો રસ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ચપટીહિંગ
  12. ૧ વાટકો ઘઉં નો લોટ
  13. ૧ ડાળખી મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧ કલાક૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ કાઢી નાના ટુકડા કરી તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ લીમડાના પાન મુકી શાક વધારેલ.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી અને રીંગણા નો શાક માં રાઈ હિંગ ઉમેરી વઘાર કરવામાં આવેલ જેમાં પછી ચટણી મીઠું હળદર ઉમેરો અને ધીમા તાપે ચડવા દો.

  3. 3

    એક બાઉલમાં ઘઉંનો ઝીણો લોટ લે તેમાં તેલનું મોણ નાખી અને પૂરી લોટ બાંધવો. બીજા બાઉલમાં થોડો ઘઉનો લોટ લઇ તેમાં હળદર મીઠું અને તેલનું મોણ નાખી ખરી પૂરી નો લોટ બાંધવો.

  4. 4

    બટેટાનું શાક રીંગણા નુ શાક ખારી પૂરી અને મોરી પૂરી થઈ ગઈ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes