દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city
શેર કરો

ઘટકો

30મિનિટ
5માટે
  1. 1 કિલોનાના બટેટા
  2. 2મોટા ટામેટાં
  3. 1નાનો આદુનો ટુકડો
  4. 2મરચા
  5. 1 વાડકીતેલ
  6. 250 ગ્રામડુંગળી
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીમરચું
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીધાણાજીરૂ
  12. સ્વાદ અનુસારખાંડ
  13. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બે સીટી મારીને બાફી લેવા

  2. 2

    બટેટા બફાઈ ગયા બાદ તેને કાંટા વાળી ચમચી લઈને બટેટામાં કાણા પાડી લેવા ધીમા તાપે લોયામાં ૨ ચમચી તેલ નાખી બટેટા સરખી રીતે નાખી ને તેમાં ચમચી હળદર ચટણી અને ધાણાજીરું નાખીને 5મિનિટ માટે સાંતળવા

  3. 3

    બીજી કડાઈમાં લઈને એમાં થોડું તેલ નાખીને અને જીરું નાખીને વઘાર કરવો જેમાં ટામેટાં આદુ અને મરચાની ગ્રેવી બનાવી છે તેની નાખવી

  4. 4

    ટમેટાની ગ્રેવીમાં ધાણાજીરૂ મરચું અને હળદર નાંખવી પાંચ મિનિટ સુધી તેને ઉકળવા દેવું

  5. 5

    પછી ડુંગળીની ગ્રેવી બનાવી છે તેમાં એડ કરવી થોડું પાણી નાખીને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ચડવા દેવું

  6. 6

    સરસ રીતે ઉકળી જાય પછી તેમાં ગ્રેવી કરેલા બટેટા છે તેમાં એડ કરવા સરસ રીતે હલાવી લેવું અને ઉપરથી ગરમ મસાલો નાખવો

  7. 7

    તૈયાર છે એકદમ સરસ મજાનું દમ આલુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes