બિસ્કીટ મસાલા સેન્ડવીચ (Biscuit Masala Sandwich Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
બાળકો હંમેશા રંગબેરંગી અને આકર્ષક વસ્તુઓ જ ખાવાના શોખીન હોય છે. જ્યારે પેરેન્ટ્સ હેલ્થ ને મહત્વ આપે છે. આ બન્નેનું કોમ્બિનેશન કરીને મેં બિસ્કીટ મસાલા સેન્ડવીચ બનાવી છે. without બ્રેડ સેન્ડવીચ જોઈ અને ઘરમાં બધા ખુશ થઈ ગયા !!!
બિસ્કીટ મસાલા સેન્ડવીચ (Biscuit Masala Sandwich Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
બાળકો હંમેશા રંગબેરંગી અને આકર્ષક વસ્તુઓ જ ખાવાના શોખીન હોય છે. જ્યારે પેરેન્ટ્સ હેલ્થ ને મહત્વ આપે છે. આ બન્નેનું કોમ્બિનેશન કરીને મેં બિસ્કીટ મસાલા સેન્ડવીચ બનાવી છે. without બ્રેડ સેન્ડવીચ જોઈ અને ઘરમાં બધા ખુશ થઈ ગયા !!!
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી અને છાલ કાઢી લો.તેને ગ્રેટ કરી લો.એક પેનમાં તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો.જીરૂ ચટકે એટલે તેમાં હિંગ, હળદર,ઝીણા સમારેલા લીલાં મરચાં એડ કરો.૨ મિનિટ માટે સાંતળો.ત્યારબાદ તેમાં ગ્રેટ કરેલ બટાકા એડ કરો.આમચૂર પાઉડર,ચાટ મસાલા, લાલ મરચાં પાઉડર, મીઠું, નાખી,મીક્સ કરી ૨ મિનિટ સુધી ગેસ ઉપર રાખો.ગેસ ઓફ કરી ઠંડુ થવા દો.
- 2
હવે બટાકાના મિશ્રણમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, લાલ અને લીલાં કેપ્સીકમ, ટામેટાં, ધાણા, નાખી બરાબર મિક્સ કરી લો.અને હવે બંને હથેળીઓ પર થોડું તેલ લગાવી તેની બીસ્કીટના માપની ટીક્કી બનાવી લો.
- 3
બીસ્કીટ ઉપર ચમચીની મદદથી ટોમેટો કેચપ સ્પ્રેડ કરો.સેવની ડીશ પણ તૈયાર કરી લેવી.
- 4
હવે ટોમેટો કેચપ લગાવેલા બીસ્કીટ ઉપર બટાકા ની ટીક્કી મુકો.તેની ઉપર ફરીથી ટોમેટો કેચપ લગાવેલ બીસ્કીટ મુકો.હથેળીની મદદથી થોડું. પ્રેસ કરવું. હવે તેની બન્ને સાઈડ મસાલા ઉપર ફરીથી ટોમેટો કેચપ લગાવી દેવો. અને સેવની ડીશ માં રોલ આકાર માં ગોળ ગોળ ફેરવવા. જેથી તેની ઉપર સેવ સ્ટીક થઈ જશે.આ રીતે બધા જ મસાલા બીસ્કીટ સેન્ડવીચ તૈયાર કરી લેવા.
- 5
આ બિસ્કીટ મસાલા સેન્ડવીચ ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કલરફુલ કોર્ન ભેળ(colour full corn bhel in Gujarati)
#cookpadindia#cookpadgujવરસતા વરસાદમાં સૌની માનીતી વાનગી!!! Neeru Thakkar -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
પાલક પોહા વડા
#cookpadindia#cookpadgujબાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા ત્યારે પાલકની વિવિધ વાનગીઓ બનાવીને તેમને પાલક ખવડાવીએ છીએ. Neeru Thakkar -
ચીઝ બિસ્કીટ સેન્ડવીચ(Cheese biscuit sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ6 #વિકમીલ1 kinjal mehta -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
વેજ તવા સેન્ડવિચ (Veg. Tava Sandwich Recipe In Gujarati)
ખટમીઠી વેજ તવા સેન્ડવિચ#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ચાર્ટ સેન્ડવીચ બીસ્કીટ (Chaat Sandwich Biscuit Recipe In Gujarati)
#GA4#Week6નાના-મોટા સૌને ભાવે તેવી ચાર્ટ બિસ્કીટ સેન્ડવીચ સૌની મનભાવન એકવાર બનાવશો તો વારંવાર બાળકો અને મોટા બધા જ છે આવી ચટાકેદાર ચાર્ટ સેન્ડવીચ બિસ્કીટ Varsha Monani -
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
ઇન્દ્રાહાર વીથ બિસ્કીટ પરાઠા
#ઈસ્ટ#cookpadindia#cookpadgujઆ બુંદેલખંડ ની ટ્રેડિશનલ વાનગી છે. જ્યારે વરસાદ વરસતો નથી ત્યારે બુંદેલખંડના રહેવાસીઓ ઈન્દ્ર ભગવાનને ખુશ કરવા માટે ઇન્દ્રાહારનો ભોગ લગાવે છે. બુંદેલખંડ ની મુલાકાતે આ વાનગી શીખવા મળી છે. Neeru Thakkar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich recipe in Gujarati)
#ATW1#TheChefStoryઆ મારી ફેવરિટ સેન્ડવીચ છે..અલગ અલગ જગ્યાએ હું ટ્રાય કરતી હોઉં છું અને પછી એવી બનાવું પણ..... Sonal Karia -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
પનીર બીસ્કીટ સેન્ડવીચ (Paneer Biscuit Sandwich Recipe In Gujarati)
#PCઆજે આપણે અલગ ટાઈપ ની સેન્ડવીચ બનાવસુ જે હેલ્ધી અને ટેસ્ટી#new recipe#children recipe#healthy & tasty recipe Jigna Patel -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
લીલા વટાણા નું સેવ ઉસળ(lila vatana nu sev usal recipe in Gujarat
#cookpadindia#cookpadgujઘરમાં ફ્રેસ વટાણા આવે એટલે તરત જ લીલા વટાણાની વિવિધ વાનગીઓ યાદ આવી જાય પણ મેં આજે થોડું વૈવિધ્ય લાવી ને લીલા વટાણા નુ સેવઉસળ બનાવ્યું છે. Neeru Thakkar -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#NSD#sandwich #આ બિસ્કીટ સેન્ડવીચ ચા સાથે સરસ લાગે છે, બાળકોને પણ ભાવતી હોય છે, Megha Thaker -
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
વેજીટેબલ સેન્ડવીચ (vegetable Sandwich recipe in Gujarati)
#GA4#Week3#sandwichસેન્ડવિચ તમે નાસ્તાં માં ખાવ, લંચ માં કે ડીનર માં ખાવ, ટા્વેંલીગ કરતાં હોય તો જોડે લઈ જાવ, છોકરાઓને સ્કુલ ના લંચ બોક્ષમાં આપો કે પછી પીકનીક પર લઈ જાવ. ગમે તે સમયે ખાઈ સકાય છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતાં હોય છે.અમારી ઘરે, કોથમીરની લીલી ચટણી અને બહુ બધા વેજીટેબલ્સ મુકી ને બનાવેલી સેન્ડવીચ બધાને સૌથી વધારે ભાવે છે. વડોદરા માં અલકાપુરી વિસ્તારમાં એક બોમ્બે સેન્ડવીચ લારી વાળો ઊભો રહે છે. બહુ જ સરસ મીક્ષ વેજીટેબલ્સ વાળી ચટણી સેન્ડવીચ બનાવે છે. મારી તો એ ખુબ જ ફેવરેટ છે, એટલે ઘરે પણ હું હંમેશા એમના જેવી સેન્ડવીચ બનાવું છું. આ સેન્ડવીચ માંલીલી ચટણી નો મેઈન ટેસ્ટ હોય છે. ચટણી એકદમ તીખી ચટાકેદાર બની હોય તોજ સેન્ડવીચ ની મઝા આવે છે. સેન્ડવીચ કેચઅપ અને પોટેટો ચીપ્સ સાથે પીરસવામાં આવે છે.તમને કેવી સેન્ડવીચ ભાવે છે એ જરુર થી જણાવજો, અને મારી આ રીતે બનાવેલી સેન્ડવીચ પણ જરુર થી ટા્ય કરજો! તમે મારી જેમ આ સેન્ડવીચ બનાવી ફોટા પાડવામાં બહુ સમય ના કરસો.... ફટાફટ બનાવો અને મસ્ત ટેસ્ટી સેન્ડવીચ એન્જોય કરો.#cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (18)