કલરફુલ કોર્ન ભેળ(colour full corn bhel in Gujarati)

Neeru Thakkar @neeru_2710
#cookpadindia
#cookpadguj
વરસતા વરસાદમાં સૌની માનીતી વાનગી!!!
કલરફુલ કોર્ન ભેળ(colour full corn bhel in Gujarati)
#cookpadindia
#cookpadguj
વરસતા વરસાદમાં સૌની માનીતી વાનગી!!!
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને છોલી ને કૂકરમાં બાફી લેવી બે સીટી વગાડવી. ઠંડું પડે એટલે મકાઈના દાણા કાઢી લેવા. ટામેટાં, ડુંગળી, ગાજર,કાકડી, કેપ્સીકમ, લીલા મરચાંને ચોપ કરી લેવા.
- 2
હવે આ બાફેલી મકાઈ માં તમામ ચોપ કરેલી સામગ્રી એડ કરવી. ત્યારબાદ તેમાં મીઠું, સંચળ પાઉડર, મરચાં પાઉડર, આમચૂરu પાઉડર, ચાટ મસાલા,,છીણેલું પનીર, લીલા ધાણા,દાડમના દાણા નાખી બરાબર મિક્સ કરી લેવું. છેલ્લે ટોમેટો કેચપ એડ મિક્સ કરી લેવું.સર્વ કરતી વખતે તેના ઉપર થોડી સેવ, ધાણા તથા છીણેલા પનીર થી ગાર્નીશિંગ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મને ખૂબ જ ભાવે છે. અવાર-નવાર ભજિયા, સબ્જી ને ચાટ બનાવું.. વરસાદમાં જુદા-જુદા ફ્લેવરનાં કોર્ન ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
મકાઈ ની ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadindia#cookoadgujarati#monsoon सोनल जयेश सुथार -
કોર્ન ભેળ ક્રેકર્સ (Corn Bhel Crakers Recipe In Gujarati)
#RC1#EBWeek 8Corn Bhel 🌽#cookpadindia#cookpadgujaratiવરસાદ ની સીઝન મા મકાઈ ખાવાની માજાજ કઈક અલગ છે. આજે મે મકાઈ ના દાણા ની એક નવી ડીશ બનાવી છે જે બનાવમાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. આ ડીશ ને તમે સાંજ મા નાસ્તા મા અથવા સ્ટાર્ટર મા પણ સર્વ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8હેલ્ધી નાસ્તા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે બધાની ફેવરિટ તેમજ વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ફુલ વેજીસ સાથેની ઓઇલ લેસ કોર્ન ભેળ.., જે મેં આજે બનાવી.... એકદમ મસ્ત બની!!! Ranjan Kacha -
-
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઉનાળામાં જ્યારે આખા દિવસનું કામ કરીને થાકી ગયા હોઈએ ત્યારે રાતના કંઈ બનાવવાનું સૂઝે નહીં.તે સમયે ઘરમાં જે કંઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ થી સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
મકાઈમા સારાં પ્રમાણમાં ફાઇબર હોય છે. જે ખોરાક સારી રીતે પચાવે છે. Falguni soni -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#MonsoonBreakfastકૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે. Ashlesha Vora -
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
-
-
કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB#WEEK8#RS2#Cornbhel#yellowકોનૅ ભેળ એ સુરત ના ડુમસ બીચની ખાસ ફેમસ વાનગી છે. અને વરસતા વરસાદમાં આવી ચટપટી ભેળ મલી જાય તો એની મઝા જ કઈ અલગ હોય. Vandana Darji -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12996904
ટિપ્પણીઓ (2)