લો ફેટ મૅનગો આઇસ ક્રીમ(low fat mango ice cream recipe in gujarati)

Komal Hirpara
Komal Hirpara @cook_26162213

આઇસ તો બધાની મનપસંદ હોય છે કોરોના ના સમય માં બહાર નું ખાવાનું શક્ય નથી તો મે આજે આઇસ ક્રીમ ને થોડું અલગ રીતે બનવાની ટ્રાય કરી છે

લો ફેટ મૅનગો આઇસ ક્રીમ(low fat mango ice cream recipe in gujarati)

આઇસ તો બધાની મનપસંદ હોય છે કોરોના ના સમય માં બહાર નું ખાવાનું શક્ય નથી તો મે આજે આઇસ ક્રીમ ને થોડું અલગ રીતે બનવાની ટ્રાય કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૪૦૦ ગ્રામ દહીં (લો ફેટ દહીં)
  2. વાટકો કેરી ના કટકા
  3. વાટકો લો ફેટ દૂધ નો પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમધ
  5. ચપટીમીઠું
  6. ડેકોરેસન
  7. ૧/૨ વાટકીકેરી ના કટકા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને એક મલમલ ના કપડામાં બાંધી ને ૧ કલાક લટકવાનું એ માંથી બધુ પાણી નીતરવા દેવાનું છે

  2. 2

    તેના પછી મિક્સ ના જાર માં બાંધેલું દહીં, લો ફેટ દૂધ નો પાઉડર, સ્વાદ પ્રમાણે મધ, કેરી ના કટકા અને ચપટી મીઠું (મીઠું વધારે ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું) નાખીને પીસી લેવું

  3. 3

    ત્યારબાદ તે મિશ્રણ ને એક ડીપ ફ્રિજ ડાબા કાઢી તેમાં કેરી ના કટકા નાખી ને મિક્સ કરી તેને ફ્રિજર માં મૂકવું અને દર ૨ કલાકે હલાવું નહિતર એમાં બરફ જસે અને આઇસ ક્રીમ લિસી નહીં બને. જ્યાં સુધી આઇસ ક્રીમ ના બને ત્યાં સુધી સેટ થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hirpara
Komal Hirpara @cook_26162213
પર

ટિપ્પણીઓ

Similar Recipes