પનીર ગોભી પરાઠા(Paneer flower Paratha Recipe In Gujarati)

Nikita Dave @cook_25526450
#GA4#week1
પનીર ના ફ્લાવર સાથેના આ ખુબ સરળ અને ક્વિક પરોઠા છે
પનીર ગોભી પરાઠા(Paneer flower Paratha Recipe In Gujarati)
#GA4#week1
પનીર ના ફ્લાવર સાથેના આ ખુબ સરળ અને ક્વિક પરોઠા છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ, પાણી, મીઠુ અને અજમો નાખી એમાં તેલ નું મોવાણ લઇ લોટ બાંધી લેવો.. અને થોડીવારુ રહેવા દેવો
- 2
ત્યારબાદ, સ્ટફ માટે પનીર ને છીની લઇ
- 3
ફ્લાવર ને પણ છીણી લઇ એમાં બધ્ધાજ મસાલા ઉમેરી લેવા
- 4
અને લોટ માંથી પરાઠા બનાવિ, પુરાણ ભરી અને halkaa હાથે વણી લેવા
- 5
અને તવા પર તેલ માં તળવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
-
-
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
ગોબી પનીર સ્ટફ્ડ પરાઠા (Cabbage Paneer Stuffed Paratha Recipe In Gujarati)
આ પરાઠા જે પણ મેં બનાવ્યા છે એનું નામ હું મારી રીતે જુગાડુ પરાઠા નામ આપીશ. કારણ કે આની અંદર મેં જે મલાઈ માંથી ઘી બનાવ્યું અને એમાંથી જે બચેલું દૂધ જેવું પાણી હતું એનું પનીર બનાવ્યું, અને એ પનીરમાંથી મેં આ પરાઠા નું સ્ટફ બનાવ્યું છે. બીજુ કે જે પાણી પનીરને ગાળ્યા પછી બચું જેને પનીર નું પાણી આપણે કહીએ એમાંથી જ મે આ પરાઠાની કણક બાંધી છે. કારણ કે પનીરના પાણીમાંથી જે પણ લોટ બાંધવામાં આવે છે જે એકદમ ક્રિસ્પ પરાઠા બનાવે છે બીજું કે આ વાનગી full of protein કહી શકાય આ વાનગી ની અંદર આપણે પનીર અને પનીરનો પાણી બંને નો યુઝ કરીએ છે તેથી કહી શકાય કે full of protein વાળી વાનગી છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી પરાઠા છે. અને બાળકોને પણ ખુબ ભાવે એ પ્રમાણેની આ રેસિપી છે. Nikita Dave -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
ચીઝ પનીર બટર પરોઠા.(Cheese paneer butter Paratha recipe in Gujarati
આ પરોઠા જલ્દી અને પૌષ્ટિક છે. નાના છોકરાઓને ખુબ જ ભાવશે .#GA4#week17 Pinky bhuptani -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
-
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)
#GA4#Week24#CAULIFLOWERફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે. mrunali thaker vayeda -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
પનીર ભુરજી સ્ટફ પરાઠા (Paneer Bhurji Stuffed Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ પનીર ભુરજી સ્ટફ પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)
#GA4#Week24#Califlowerશિયાળામાં મળતું સૌથી સારામાં સારૂ ફૂલ એટલે ફ્લાવર શિયાળા સિવાય કંઈ બાકી સિઝનમાં ફ્લાવર ખાવાની મજા આવતી નથી પરંતુ શિયાળામાં ફ્લાવર માંથી મેલ પણ નથી આવતી જેથી તેને કાચું પણ ખાઈ શકાય છે તો ચાલો આજે પુલાવ બનાવીએ અને તેમાં આપણે ફ્લાવર અને પનીર મિક્સ કરીએ અને બાળકો અને મોટા પુલાવ ખાવાને બદલે તેમાંથી ફ્લાવર શોધી શોધીને ખાશે Prerita Shah -
મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar -
-
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
ગોભી આલુ પરાઠા (Gobi Alu paratha recipe in Gujarati)
#રોટીસ #રોટલીફ્લાવર અને બટાકા ના પૂરણ થી ભરેલા આ પરાઠા તમે દિવસ ના કોઈ પણ ભાણા માં સમાવેશ કરી શકો છો. સ્વાદિષ્ટ એવા આ પરાઠા ચોક્ક્સ ટ્રાય કરી જુઓ. Bijal Thaker -
-
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
વેજ પનીર સ્ટફ પરાઠા (Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadindiaવેજ પનીર સ્ટફ પરોઠા Ketki Dave -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13596031
ટિપ્પણીઓ