દૂધપાક (Dudh Pak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી તેની અંદર ખાંડ નાખો પછી તેને ગરમ કરો અને ઉકાળવા મુકો ઉકડી જાય પછી તેને ઠંડુ કરવા મુકો
- 2
દૂધ ઠંડુ થઈ જાય પછી તેમાં બધા ડ્રાયફ્રુટ સુધારીને નાખો ચારોડી આખી રાખવી ફ્રીજમાં ઠંડુ કરી ને પીરસો દૂધ પાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધપાક (Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#Milk આજ મે અહીંયા ફરાળમા લઈ શકાય તેવી રીતે દૂધપાક બનાવ્યો છે, વળી દૂધપાક એક એવી સ્વીટ છે કે ગરમ ને ઠંડા બંને રીતે પીરસાઈ છે. Chetna Patel -
-
-
દૂધપાક(dudh pak recipe in gujarati)
#GA4#week8આજે દૂધપાક બનાવ્યો છે જે ખૂબ સરસ બન્યો છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
-
-
-
કેસર ડ્રાયફુ્ટ દૂધપાક (Kesar Dryfruit Dudh Pak Recipe In Gujarati)
#GA4#Week8#મિલ્કદૂધપાક એ એક ગરમ, ગળી પૌષ્ટિક વાનગી છે જે દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. આ વાનગી મોટાભાગે નાનાથી માંડીને મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Harsha Valia Karvat -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
-
-
-
સેવનો દુધપાક (Sev Dudh Pak Recipe In Gujarati)
#GA4 #Week8Keyword : milk વર્મીશેલી અથવા ઘઉં ના લોટની સેવ ને આપણે ઘણી રીતે બનાવી શકીએ.વળી એ ઝડપથી બની પણ જાય છે.આથી જો મહેમાન આવવાના હોય અને સ્વીટમાં કંઈ જ ના હોય તો ફટાફટ તમે આ બનાવી શકો છો. આ દૂધપાક ગરમ કે ઠંડો બંને જ સરસ લાગે છે.તેથી અનુકૂળતા મુજબ બનાવી શકાય છે. Payal Prit Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13999169
ટિપ્પણીઓ