વેજ.સેન્ડવીચ(veg sandwich recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બે્ડ પેકેટ
  2. ૧ વાડકીગી્ન ચટણી
  3. બટર ૨૦૦ ગ્રામ
  4. ૪-૫ બાફેલા બટાકા
  5. બાફેલુ બીટ
  6. મોટા કાંદા
  7. ૧ નંગકાકડી
  8. ૨ નંગટામેટા
  9. સેન્ડવીચ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

  2. 2

    બઘા શાકભાજીને ગોળ કાપી લો.ગી્ન ચટણી તૈયાર કરી લો.બે્ડની ચાર કીનારી કાપી લો.

  3. 3

    હવે બંને બે્ડ પર બટર લગાવી દો.તેમાથી એક બે્ડ પર ગી્ન ચટણી લગાવી દો.હવે એના પર કાકડી ગોઠવો.ઉપર મસાલો ભભરાવો.હવે ઉપર બટાકા મુકી મસાલો ભભરાવો.

  4. 4

    એજ રીતે ઉપર ટામેટા,બીટ,કાંદો મુકી મસાલો ભભરાવવો.

  5. 5

    હવે ઉપર બે્ડ મુકી ચાર પીસ કરી લો.ઉપર બટર અને ગી્ન ચટણી લગાવી કેચઅપ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes